By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ​​​​​​​ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટીની સમીક્ષા બેઠક યોજાઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ​​​​​​​ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટીની સમીક્ષા બેઠક યોજાઇ
GeneralSouth Gujarat

​​​​​​​ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટીની સમીક્ષા બેઠક યોજાઇ

HM News
Last updated: 23/04/2022 6:08 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : ​​​​​​​ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટીની સમીક્ષા બેઠક સંગઠન પ્રભારી સીતાબેન નાયક,પ્રભારી પ્રફુલ્લભાઈ પાનસેરિયા ,સંગઠન પ્રમુખ દશરથભાઈ પવાર,અને ધારાસભ્ય વિજયભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના યશસ્વી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આગામી દિવસોમાં આહવા ખાતે યોજાનાર વન ડે વન ડિસ્ટ્રીક વિઝીટ અંગે જિલ્લા સંગઠન,હોદ્દેદારો,વિવિધ મોરચા,ચૂંટાયેલા તાલુકા,જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગોની જવાબદારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ જીની યોજાનાર બેઠકની વ્યૂહરચના માટે સૌ કાર્યકરો પાસે સૂચનો અંગે ગહન ચિંતન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત,વઘઇ તાલુકા પ્રમુખ સંકુન્તલાબેન પવાર,સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ બુધુભાઈ કામડી,ઉપ પ્રમુખ બળવંત દેશમુખ,સંગઠન મહામંત્રીઓ હરીરામ સાવંત,કિશોરભાઈ ગાંવીત,મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દળવી,ઊર્મિલાબેન ખૈરાડ,ત્રણેય તાલુકાના પ્રભારીઓ ધર્મેશભાઈ પટેલ,દિનેશભાઈ ભોયે,શંકરભાઇ પવાર,સંજયભાઈ પાટીલ, આઇટી સેલના ગીરીશભાઈ મોદી,આહવા મંડળ પ્રમુખ સંજયભાઈ વહેવારે,મહામંત્રી સતિષભાઈ સૈદાને,પ્રદેશ આદિજાતિ મંત્રી સુભાષભાઈ ગાઈન,યુવા પ્રમુખ પંકજ દળવી,જીગરભાઈ પટેલ,યુવા પ્રભારી હીરાભાઈ રાઉત,સારુબેન વળવી,કાર્યાલય મંત્રી મેરિષભાઈ પવાર,અનુસૂચિત મોરચાના પ્રવીણભાઈ આહિરે,આઝાદ બઘેલ,લઘુમતી સેલના મહેદ્રભાઈ માસ્તર,જિલ્લા પંચાયત સદસ્ય હરીશભાઈ બાસ્છવ, સહિત વિવિધ મોરચાના પ્રમુખ ,મંત્રીઓ ,કાર્યકર્તાઓ હાજર રહી બેઠકને સફળ બનાવી હતી

HM EXCLUSIVE : GST બોગસ બિલિંગ કૌભાંડનો રેલો સુરત પહોંચ્યો : ભાવનગરના ટાટા સાથે સુરતના મુન્દ્રા બંધુએ કૌભાંડ ૧૦૦ કરોડને પાર કર્યુ
કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે હાર્ટ એટેક આવતાં અંતિમ શ્વાસ લીધા
ફ્લોપ શો વચ્ચે લાલ સિંહ ચઢ્ઢાની રવિવારની કમાણી માત્ર 10.50 કરોડ
રાષ્ટ્રપતિનું ઘર ટૂરિસ્ટ-સ્પૉટ બન્યું, કરોડો રૂપિયા મળ્યા હોવાનો દાવો
ભારત-ચીન બોર્ડર પર તણાવ વચ્ચે કપિલ સિબ્બલ બોલ્યા- હવે ક્યા ગઇ મોદીજીની 56 ઇંચની છાતી
Share This Article
Facebook Email Print
Previous Article નવસારી સબજેલમાં મહીલા કેદી નું મોત
Next Article નાયબ વન સંરક્ષક રબારી ની નિમણૂક ની સાથે જંગલ ચોર વિરપનન પર ત્રાડક્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up