By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડાંગ જિલ્લામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગ મુદ્દે વિશાળ અને રેલી જાહેરસભા.
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગ જિલ્લામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગ મુદ્દે વિશાળ અને રેલી જાહેરસભા.
GeneralSouth Gujarat

ડાંગ જિલ્લામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગ મુદ્દે વિશાળ અને રેલી જાહેરસભા.

HM News
Last updated: 20/04/2022 6:10 AM
HM News
4 years ago
Share
SHARE

સાપુતારા : દેશમાં ધાર્મિક ઉત્સવ દરમિયાન હિંસા ના બનાવો સામે આવી રહ્યા છે આવા સમયે ડાંગમાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગ ની માંગ સાથે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.ડાંગ ના મુખ્ય મથક આહવામાં આદિવાસી સમાજ દ્વારા હાથમાં પ્લેકાર્ડ સાથે જય શ્રી રામના નારા સાથે વિશાળ રેલીમાં લોકો રંગઉપવન ખાતે જાહેર સભામાં હાજર થયા હતા.આ કાર્યક્રમ માં આર.એસ.એસ હિન્દૂ સંગઠનના જનજાતિ સુરક્ષા મંચ ડાંગ નવસારીના સંયોજક વસંતભાઈ ગામીતે ધર્મતરણ થયેલ આદિવાસીઓને સનાતન ધર્મમાં ઘર વાપસી કરવા આહવાન કર્યું હતું, તેમજ તેઓ એવું ન કરે તો આવનારા દિવસોમાં સંગઠન દ્વારા સરકાર પર દબાણ લાવી આદિવાસીઓને મળતા હક્કો ધર્માંતરણ કરેલ પરિવારો ને ન આપવાની ઘોષણા કરી હતી.અને તેની શરૂઆત આજે આહવા ખાતે સભા યોજી કરવામાં આવી હોવાનું હુંકાર કર્યો હતો.જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આયોજિત કાર્યક્રમનો મુખ્ય મુદ્દો ધર્માંતરણ કરનાર લોકોને અનુસૂચિત જનજાતિની યાદી માંથી બહાર કાઢવાનો છે.મંચ ની માંગ છે કે હિન્દૂ ધર્મ છોડી ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ અપનાવર લોકોને કોઈ પણ પ્રકારના સરકારી લાભ ન મળે એ માટે ધર્મથી વિમુખ થયેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ માંથી બહાર કાઢવામાં આવે.40 % ખ્રિસ્તી સમાજ ની વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં અચાનક ફરી એકવાર ધર્માંતરણ ના મુદ્દા સાથે રેલી અને જાહેરસભા ને કોંગ્રેસ પાર્ટી ચૂંટણી નો મુદ્દો બનાવશે ત્યારે ગત વિધાનસભા ની પેટા ચૂંટણીમાં 60,000 મતો સાથે ઐતિહાસિક જીત મેળવનાર ડાંગ ના સ્થાનિક ભાજપના નેતાઓ મૂંઝવણમાં મુકાયા છે.આ બેઠકમાં પૂજ્ય સંત શ્રી અનેકરૂપી મહારાજ,વિશ્વહિન્દુ પરિષદના સુકિરાવભાઈ ગાયકવાડ,શ્રી સંપ્રદાયના દિલીપભાઈ ભોયે,વૈદરાજ બયાજી ભાઈ,સુમનબેન દળવી, ભુપેદ્ર કુંવર,સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે સૌના સાથ સૌના વિકાસ સૂત્ર ને જોતા ગત વિધાનસભા ની ચૂંટણી માં 100 થી વધુ પાસ્ટરો સાથે મોટી સઁખ્યામાં ખ્રિસ્તી સમાજના મતદારો એ તત્કાલીન મંત્રી ગપણત વસાવાના હસ્તે ભાજપ નો ખેશ ધારણ કર્યો હતો.ત્યારે કોંગ્રેસના ગઢ એવા ડાંગમાં સત્તા પરિવર્તન માટે મહત્વના ખ્રિસ્તી સમાજ ફરી એકવાર નારાજ થયો છે જે જોતા આવનારી ચૂંટણીમાં પરિણામ વિપરીત આવે તો નવાઈ નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પલસાણા ચાર રસ્તા નજીક ટ્રકની પાછળ આઇસર ટેમ્પો ભટકાતાં ચાલકનું મોત, ક્લીનર સારવાર હેઠળ
Next Article મહુવા પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up