By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જળ બંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જળ બંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું
GeneralSouth Gujarat

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જળ બંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું

HM News
Last updated: 12/07/2022 6:12 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : ડાંગ જિલ્લામાં અવરીત વરસી રહેલા મેઘરાજાએ સમગ્ર જિલ્લાને ધમરોળી નાખતા ભારે તારાજી સર્જી હતી.સાપુતારા માં ભારે વરસાદને પગલે અંબિકા નદીનું વહેણ માલેગામના સોમચંદભાઈ જાધવના ઘરમાં ઘૂસતા નુકસાન થયું હતું.અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડૂબાઉ નાળા દિવસભર પુર ના પાણી ફરી વળતા અનેક ગામો જિલ્લા મથકેથી સંપર્ક વિહોણા બન્યા હતા.સાપુતારા ઘાટમાર્ગમાં ઠેરઠેર તોતિંગ વૃક્ષો સહિત પથ્થરની શિલાઓ,ભેખડ ધસી પડતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ જવા પામ્યો હતો.વઘઇ તાલુકાના ભેંસકાતરી પુલ પરથી પાણી ફરી વળતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો.જિલ્લાભર માં ભારે વરસાદને પગલે શાળા મહા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.સાપુતારાનું જીવોદોરી સમાન સર્પગંગા તળાવ પણ ઓવરફ્લો થતા સ્થાનિકો સહિત પ્રવાસીઓમાં ખુશી છવાઈ જવા પામી હતી

મહેસાણા જિલ્લામાં એક સાથે 333 પોલીસ કર્મચારીઓની બદલીનો ગંજીપો ચીપાયો
તમે નસીબદાર છો બાકી મને તો વડાપ્રધાન મળે છે, યાસીન મલિકે NIA અધિકારીઓ સામે હાંકી હતી બડાશ
સુરતમાં ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેના દારૂ પાર્ટી કરતા ફોટો વાઇરલ થયા, કહ્યું ફોટો એડિટ કરેલા છે
ગુજરાતમાં વિપક્ષ નેતા જલદી જાહેર કરાવવા કોંગ્રેસનો નવો પ્લાન
કોરોના અંગે આંકડાકીય માહિતી છૂપાવવાનો પ્રયાસ પરંતુ વલસાડની પ્રેસનોટમાં થયેલી ભૂલે ફોડ્યો ભાંડો !!
Share This Article
Facebook Email Print
Previous Article કડોદરા નજીક રોડ ક્રોસ કરી રહેલા યુવકને એસ.ટી.બસે કચડ્યો
Next Article તડકેશ્વર ગામે હાલના સમયમાં ચાલી રહેલ કોમી તંગદીલી બાબતે શાંતિ સમિતીની મીંટીંગ રાખવામા આવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up