By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડાંગ જિલ્લા સર્વત્ર ખેતી યોગ્ય વરસાદ ની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગ જિલ્લા સર્વત્ર ખેતી યોગ્ય વરસાદ ની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી
GeneralSouth Gujarat

ડાંગ જિલ્લા સર્વત્ર ખેતી યોગ્ય વરસાદ ની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી

HM News
Last updated: 23/06/2022 5:06 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : ડાંગ જિલ્લા સર્વત્ર ખેતી યોગ્ય વરસાદ ની શરૂઆત થતા ખેડૂતો માં ખુશી છવાઈ હતી આહવા ના બોરખેત ,ગોંડલવિહિર,ચનખલ,ભીંસ્યા,નાંદનપેડા,બોરખલ નીલસાક્યા ઘોઘલી જેવા પંથકમાં વરસાદ વરસ્યો હતો.તો તેની સાથે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં પણ વરસાદ વરસ્યો હતો,વઘઇ નજીક ના બારખાંદયા ગામે આંતરિક માર્ગ ઉપર આવેલ નાળુ પર પાણી ફરી વળ્યું હતું.ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા માં 20 મિનિટ માં 9 mm વરસાદ ખાબક્યો હતો સાપુતારા પંથકમાં ઝરમર વરસાદ ની હેલી રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી

પ્રવાસી મજૂરો પાસેથી કોઇપણ ભાડું ન લેવામાં આવે : ઉદ્ધવ ઠાકરે
વિશ્વ નાજૂક સમયમાંથી પસાર થઇ રહ્યું છે : વારાણસીમાં મોદીનો ભવ્ય રોડ શો
વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે 37,000 લોકોના થયા મોત
સુશાંત સિંહ કેસમાં આ એજન્સી સાથે જોડાયા ગુજરાતના પાંચ અધિકારીઓ, જાણો વિગત
ગો-ફર્સ્ટ એરલાઈને 1લીથી સુરતના ઓપરેશન બંધ કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article મહુવા વન વિભાગનો બીટ ગાર્ડ અને સો મિલ સંચાલક 180 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
Next Article કામરેજ ચાર રસ્તા આજુબાજુના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up