By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડેપ્યુટી કલેક્ટરે યુવતીને કહ્યું મને ખુશ કરી દે, નહી તો આપણી જુની રોમેન્ટિક તસ્વીરોથી હું દુનિયાને ખુશ કરી દઇશ અને…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ડેપ્યુટી કલેક્ટરે યુવતીને કહ્યું મને ખુશ કરી દે, નહી તો આપણી જુની રોમેન્ટિક તસ્વીરોથી હું દુનિયાને ખુશ કરી દઇશ અને…
AhmedabadGeneral

ડેપ્યુટી કલેક્ટરે યુવતીને કહ્યું મને ખુશ કરી દે, નહી તો આપણી જુની રોમેન્ટિક તસ્વીરોથી હું દુનિયાને ખુશ કરી દઇશ અને…

HM News
Last updated: 10/11/2021 8:15 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : સ્ત્રીની છેડતી હાલ સૌથી મોટુ દુષણ બનતું જઇ રહ્યું છે. કોઇ સામાન્ય માણસ કે અભણ વ્યક્તિ છેડતી કરતા હોય છે તેવી લોક સમજ છે.જો કે છેડતી અભણ વ્યક્તિ કરે કે ભણેલો ગણેલો વ્યક્તિ છેડતી ક્યારે પણ યોગ્ય હોઇ શકે નહી. પરંતુ જ્યારે સરકારનો ઉચ્ચ અધિકારીએ યુવતીની છેડતી કરતા ચકચાર મચી છે.અરવલ્લીના ડેપ્યુટી કલેક્ટર દ્વારા યુવતીને છેલ્લા એક વર્ષથી પરેશાન કરવામાં આવી રહી હતી.જેથી કંટાળીને આખરે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે અરવલ્લી કલેકટરે જણાવ્યું કે, જો આરોપી ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલ 24 કલાકથી વધુ કસ્ટડીમા રહેશે તો અટકાયતી પગલા લેવાશે.કલેકટરને મૌખિક જાણકારી મળી છે.લેખિત જાણકારી મળ્યા પછી રાજ્ય સરકારને જાણ કરાશે.અરવલ્લી કલેટકટ નરેંદ્રકુમાર મીણાનું નિવેદન સામે આવ્યું છે.મોડાસાના ડેપ્યુટી કલેકટર મયંક પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.યુવતીને બીભત્સ ફોટો મોકલી હેરાન કરવાનો આક્ષેપ છે.છેલ્લા એક વર્ષથી યુવતીને ડેપ્યુટી કલેકટર બીભત્સ ફોટો અને મેસેજ મોકલીને પરેશાન કરતો હતો.ભોગ બનનાર યુવતી અને ડેપ્યુટી કલેકટર મયંક અગાઉ પરિચયમાં આવ્યા હતા.યુવતીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.ભોગ બનાર યુવતી સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

મહિલા સરકારી કર્મચારીને સોશિયલ મિડિયાના માધ્યમથી શારિરિક અને માનસિક રીતે હેરાન કરાવા કેસનાં સાઇબર ક્રાઇમે મયંક પટેલ નામના આરોપી ધરપકડ કરી આરોપી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવે છે.જેને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લા મોડાસા ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતો મયંક પટેલ મુળ ખેડા જિલ્લા કપડવંજ તાલુકાના શિહોરા ગામનો વતની છે.કપડવંજ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો.વર્ષ ૨૦૧૬માં ફરિયાદી પરિચયમાં આવ્યો હતો. અનેક વખતે સરકારી મીટીંગમાં બંનેનું મળવાનું થતું હતું.ત્યાર બાદ બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થઇ અને એકબીજાના ધરે જવાની શરૂઆત થઇ હતી.દરમ્યાન આરોપી જીપીએસસી પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામી મોડાસામાં ફરજ પર લાગ્યો હતો.અચાનક ફરિયાદીએ મયંક પટેલ સાથે બોલવાનું બંધ કરતાં છેલ્લા દોઢ વર્ષથી મયંક પટેલ સોશિયલ મિડિયાના માધ્યમથી ફરિયાદની બિભત્સ ફોટો વિડિયો અને મેસેજ મોકલી પરેશાન કરતો હતો.

ફરિયાદીએ જ્યારે આરોપીના ફોન ઉપાડવાના બંધ કર્યા તે આરોપીએ વોટ્સઅપ કોલીંગ અને વિડિયો કોલીંગ કરી હેરાન કરાવાની શરૂઆત કરી હતી.ઘણી વાર ફરિયાદીના મોબાઇલનુ લોકેશન જાણી મયંક પટેલ ત્યાં પહોંચી જતો હતો.જોકે ફરિયાદીએ કોઇ રિસપોન્સ ન આપતાં આરોપીએ તેના પતિ સસરા અને દિકરાને બીભત્સ ફોટે અને વિડિયો મોકલ્યા હતા.આ ઉપરાંત આરોપીએ ફરિયાદીને મારી નાંખવાની અને પોતે મરી જવાની ધમકી આપી હતી.જેથી કંટાળેલ મહિલા કર્મચારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી.જો ફરિયાદી કોઇ એક નંબરથી ફોન ન ઉપાડ્યો આરોપી અન્ય નંબરથી સંપર્ક સાધવા પ્રયાસ કરતો હતો.આ માટે આરોપીએ કુલ ૯ મોબાઇલ નંબર રાખ્યા હતા.પોલીસે આરોપી પાસેથી મોબાઇલ જપ્ત કરી ફરિયાદીને મોકલેલ ફોટો વિડિયો અને ચેટ સહિતના ડીજીટલ પુરાવા એકત્ર કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અભિનેત્રી પૂનમ પાંડેની મારપીટ કરવા પ્રકરણે પતિ સેમ બોમ્બેની ધરપકડ
Next Article GPCB દ્વારા વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડને રૂ.40 લાખનો દંડ, ક્લોઝર નોટિસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up