By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડોનાલ્ડ ટ્રમ્પની સેક્રેટરીનો આરોપ- તાનાશાહ કિમ જોંગે મારી સામે મારી હતી આંખ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ડોનાલ્ડ ટ્રમ્પની સેક્રેટરીનો આરોપ- તાનાશાહ કિમ જોંગે મારી સામે મારી હતી આંખ
GeneralInternational

ડોનાલ્ડ ટ્રમ્પની સેક્રેટરીનો આરોપ- તાનાશાહ કિમ જોંગે મારી સામે મારી હતી આંખ

HM News
Last updated: 03/09/2020 6:47 AM
HM News
5 years ago
Share
SHARE

પ્યોંગયાંગઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પૂર્વ પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને લઈને મોટો ખુલાસો કર્યો છે.સારાએ જણાવ્યું કે,સિંગાપુરમાં ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત દરમિયાન ઉત્તર કોરિયાના તાનાશાહે મારી સામે આંખ મારી હતી.ટ્રમ્પનો આ સિંગાપુર પ્રવાસ ઐતિહાસિક હતો અને તેમણે પ્રથમવાર કિમ જોંગ ઉનની આમને-સામને મુલાકાત કરી હતી.

સારાએ પોતાના પુસ્તક ‘સ્પીકિંગ ફોર માઇસેલ્ફ’માં આ દાવો કર્યો છે. સારાએ લખ્યું, ‘અમે પ્રથમવાર સીધી આંખ મિલાવી અને કિમે પણ ઇશારો કર્યો.ત્યારબાદ એવું લાગ્યું કે ઉત્તર કોરિયાના તાનાશાહે આંખ મારી. હું સ્તબ્ધ રહી ગઈ અને ઝડપથી નીચે જોવા લાગી અને પોતાની નોટ્સ લેવા લાગી.’ તેણે કહ્યું કે, હું બસ તે વિચારતી રહી કે શું થયું? ચોક્કસપણે કિમ જોંગ ઉને માત્ર મને જોઈ નહતી.

આ ઘટના તે સમયે થઈ જ્યારે ટ્રમ્પ અને કિમ જોંગ ઉન ખેલ ખાસ કરીને મહિલા સ્પોર્ટસ પર ચર્ચા કરી રહ્યાં હતા. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે સારાની મજાક રી હતી.અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે,તે સમજે છે કે ઉત્તર કોરિયાઈ તાનાશાહ તેને લઈ જવા ઈચ્છે છે.કિમ જોંગનું તમારા પર દિલ આવી ગયું હતું.તેણે આમ કર્યું. સારા તું નોર્થ કોરિયા જઈ રહી છે.તારા પતિ અને બાળકો તને મિસ કરશે.તું અમેરિકાની હીરો બની જઈશ.

આ દરમિયાન ટ્રમ્પ અને તેનો ચીફ ઓફ સ્ટાફ ખુબ હસ્યો હતો.ટ્રમ્પની આ મજાક પર સારાએ જવાબ આપ્યો, સર પ્લીઝ બંધ કરો આ બધુ.મહત્વનું છે કે આ પ્રવાસ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉને પરમાણુ હથિયાર છોડવાની વાત કરી હતી.ત્યારબાદ બંન્ને નેતા વિયતનામ અને દક્ષિણ કોરિયાની સરહદ પર મળ્યા હતા.ઉત્તર કોરિયાએ પોતાના પરમાણુ હથિયાર થોડવાની ના પાડી દીધી ત્યારબાદ આ વાર્તા નિષ્ફળ સાબિત થઈ હતી.

નપાણીયા તંત્રના પાપે, વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ ભદ્ર પ્લાઝાના ત્રણ ફેઝનું ડેવલપમેન્ટ અભેરાઈ ઉપર ચઢયું
મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ધૂમ, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
PM મોદી પરત જતા જ IAS અધિકારીઓની બદલી શરૂ, સુરત અને વડોદરાને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર
પાડોશી નિયાઝે કનૈયાલાલ વિરુધ રેડયું ઝેર, કર્યો અપપ્રચાર અને ગોઠવાયો કરપીણ હત્યાનો પ્લાન
લઠ્ઠાકાંડ : ‘સૂકા ભેગું લીલુ બળ્યું’ નશાબંધી પર કાર્યવાહી ના થઈ પોલીસ પર દોષનો ટોપલો ઢોળાયો
Share This Article
Facebook Email Print
Previous Article રિક્ષાચાલક પિતા પાસે પ્રસૃતિની ફી નહોતી તો શિશુને વેચી નાંખ્યુ
Next Article બાંગ્લાદેશમાં હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હિન્દુ વિધવા મહિલાઓને પતિની સંપત્તિમાં પૂરો હિસ્સો મળશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up