By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડોનાલ્ડ ટ્રમ્પે DC હોટેલ CGI ગ્રુપને 37.5 કરોડ ડોલરમાં વેચી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ડોનાલ્ડ ટ્રમ્પે DC હોટેલ CGI ગ્રુપને 37.5 કરોડ ડોલરમાં વેચી
GeneralInternational

ડોનાલ્ડ ટ્રમ્પે DC હોટેલ CGI ગ્રુપને 37.5 કરોડ ડોલરમાં વેચી

HM News
Last updated: 12/05/2022 10:26 AM
HM News
3 years ago
Share
SHARE

વોશિંગ્ટન : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેની ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ મિયામી સ્થિત ઇન્વેસ્ટર ફંડ CGI મર્ચન્ટ ગ્રુપને 37.5 કરોડ ડોલરમાં વેચી દીધી છે.જોકે તેમણે આ હોટેલ તેઓ રાષ્ટ્રપ્રમુખ હતા,ત્યારે જ વેચી દીધી હતી.જેથી તેમના ટીકાકારોએ તેમની પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું કે એણે મિયામીના CGI ગ્રુપ સાથે ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલને લાંબા ગાળાના વેચાણના લીઝ કરાર પૂરા કરી લીધા છે.આ હોટેલના રૂમદીઠ રેકોર્ડ કિંમતે વેચવામાં આવ્યા છે, જે શહેરમાં સૌથી ઊંચી કિંમત છે, એમ સૂત્રોએ કહ્યું હતું.આ સોદાથી સંકળાયેલાં સૂત્રોએ નામ ના જણાવવાની શરતે જણાવ્યું હતું કે આ ખાનગી આશરે સોદો 37.5 કરોડ ડોલરમાં થયો હતો, જેમાં આ સોદાથી ટ્રમ્પના પરિવારને 10 કરોડ ડોલરનો નફો થયો હતો.

આ હોટેલના નવા માલિકની યોજના ટ્રમ્પનું નામ દૂર કરીને એને વાલ્ડોર્ફ એસ્ટોરિયા તરીકે રિબ્રાન્ડ કરવાની છે.આ હોટેલ ખરીદનાર ગ્રુપમાં ભૂતપૂર્વ રોકાણકાર યાંકી સ્લગર એલેક્ઝેન્ડ રોડ્રિગ્સ પણ સામેલ છે.અનેક હોટેલ બ્રોકરો,માલિકો અને કન્સલ્ટન્ટસ 263 રૂમની હોટેલને આટલી ઊંચી કિંમત મળવાની ધારણા નહોતા રાખી રહ્યા,કેમ કે ટ્રમ્પના કાર્યકાળ દરમ્યાન આ હોટેલને 7 કરોડ ડોલરથી વધુનું નુકસાન થયું હતું.વળી, કોરોના રોગચાળા દરમ્યાન પણ આ હોટેલ બંધ પણ રહી હતી.

આ હોટેલ વાસ્તવમાં જૂની પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ હતું અને એ ફેડરલ સરકારની માલિકીનું હતું,પણ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને સરકારી વાર્ષિક ભાડાની ચુકવણી અને વેચાણમાં નફામાં કાપને બદલે બિલ્ડિંગની મરામત કરવા અને હોટેલ તરીકે ચલાવવા માટેના હક જીત્યા હતા.

પાકિસ્તાનને બ્રામાંથી બનાવેલા માસ્ક મોકલનારા ચીનનો વધુ એક કાંડ : ફિનલેન્ડનો પણ દાવ કર્યો
YouTube સ્ટાર બની ઠગ, ફોલોઅર્સને જાળમાં ફસાવીને મેળવ્યા 400 કરોડ રૂપિયા, જાણો મામલો
ગાંધીનગર પંચાયતનાં ડેપ્યુટી સરપંચ સહિત 15 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
હિજાબ વિવાદ : હાઇકોર્ટના ચુકાદા સુધી નિયમોનું પાલન કરવા આદેશ
મહિલાઓને મહારાષ્ટ્ર સરકારે આપી શક્તિ : દુષ્કર્મના કેસમાં ફાંસીની સજા
Share This Article
Facebook Email Print
Previous Article CR પાટીલ ઠગ છે એવું માનનારા હાથ ઊંચા કરે ,અરવિંદ કેજરીવાલના પ્રદેશ અધ્યક્ષ સામે આકરા પ્રહાર
Next Article જેવા રાજા તેવી પ્રજા : રાહુલ ગાંધી બાદ કોંગ્રેસનો નવો ‘પાર્ટી વીડિયો’ આવ્યો સામે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up