લોકડાઉન વચ્ચે મુંબઇના એક સમયના અન્ડરવર્લ્ડ ડોનમાંથી રાજકારણી બનેલા અરૂણ ગવળીની પુત્રી યોગિતાનાં લગ્ન ગઇ કાલે મરાઠી ફિલ્મ અભિનેતા અક્ષય વાઘમારે સાથે ભાયખલાની દગડી ચાલમાં જૂજ મહેમાનો વચ્ચે યોજાયાં હતા.એ સમયે ડોન ગવળીએ જમાઇનું સન્માન કર્યું હતું.

Sign in to your account