By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તમામને લાઇસન્સ ફીમાં રાહત આપવાનો શિવસેનાનો ઇનકાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તમામને લાઇસન્સ ફીમાં રાહત આપવાનો શિવસેનાનો ઇનકાર
GeneralNational

તમામને લાઇસન્સ ફીમાં રાહત આપવાનો શિવસેનાનો ઇનકાર

HM News
Last updated: 05/12/2020 8:39 AM
HM News
5 years ago
Share
SHARE

બૃહનમુંબઈ મ્યુનિ. કૉર્પોરેશન (બીએમસી)નું સુકાન સંભાળી રહેલી શિવસેના કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોટી હોટેલ્સ તથા હોર્ડિંગ્ઝના કૉન્ટ્રૅક્ટરોને કરવેરા અને વાર્ષિક ફીમાં કન્સેશન આપી રહી છે,પરંતુ તેણે વેન્ડર્સ અને લાઇસન્સીઝ જેવા અન્ય નાના હિસ્સાધારકો માટે સમાન પગલાંની રાજ્ય સરકારમાં તેના સાથી પક્ષો કૉન્ગ્રેસ,એનસીપી અને સપાની માગણી નામંજૂર કરી દીધી હતી.સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅને શુક્રવારે કોઈને પણ આ મુદ્દે બોલવા દીધા નહોતા,જેને પગલે ત્રણેય પક્ષોના સભ્યો મીટિંગમાંથી વોકઆઉટ કરી ગયા હતા.

બીએમસી દર વર્ષે હોર્ડિંગ કૉન્ટ્રૅક્ટરોની અૅડ્વર્ટાઇઝિંગ ફીમાં દસ ટકાનો વધારો કરે છે.આ વર્ષે હોર્ડિંગ્ઝ પર કોરોના અંગે જાગૃતિના સંદેશા હતા.મુંબઈ હોર્ડિંગ્ઝ ઑનર્સ અસોસિએશનની વિનંતીને પગલે બીએમસીએ એપ્રિલથી જુલાઈ, ૨૦૨૦ના ચાર મહિનાના ચાર્જમાંથી મુક્તિ આપી હતી અને જાન્યુઆરી, ૨૦૨૧થી ડિસેમ્બર, ૨૦૨૧ સુધી વાર્ષિક વધારો ઘટાડીને પાંચ ટકા કર્યો હતો.આ માટેની દરખાસ્ત શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરાઈ હતી.સમાજવાદી પાર્ટીના ગ્રુપ લીડર રઇસ શેખે આ મુદ્દે બોલવાની પરવાનગી માગી હતી,પણ અનેક વિનંતી કર્યા છતાં સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન યશવંત જાધવે ધ્યાન આપ્યું નહોતું અને ચર્ચા વિના દરખાસ્ત પાસ કરી દીધી હતી.વિપક્ષના નેતા રવિ રાજા અને એનસીપીનાં ગ્રુપ લીડર રાખી જાધવે શેખનું સમર્થન કર્યું હતું અને વોકઆઉટ કરી ગયાં હતાં.
શેખે જણાવ્યું હતું કે અમે કન્સેશનનો વિરોધ નહોતા કરી રહ્યા,પણ નાના લાઇસન્સધારકોની ફી પણ માફ કરવાની વિનંતી કરી હતી.મેં અત્યાર સુધીમાં અનેક વખત વિનંતી કરી,પણ શિવસેના નાના વેન્ડર્સની નહીં,માત્ર મોટા ખેલાડીઓની જ કાળજી લઈ રહી હોય તેમ જણાય છે.
રાજાએ જણાવ્યું હતું કે જો બીએમસીએ અૅડ્વર્ટાઇઝમેન્ટ્સ પરની ચાર મહિનાની ફી માફ કરી હોય તો તેમાં કોઈ સમસ્યા નથી,પણ તેઓ વાર્ષિક ફી વધારામાં પણ તેમને રાહત આપી રહ્યા છે.આ જ નિયમ સામાન્ય જનતા પર શા માટે લાગુ ન પાડી શકાય?

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અર્નબ ગોસ્વામીની મુશ્કેલી વધી : આત્મહત્યા કેસમાં 1914 પેજની ચાર્જશીટ દાખલ, મહારાષ્ટ્ર પોલીસે 65 લોકોને બનાવ્યા સાક્ષી
Next Article CM રૂપાણીના હસ્તે અમદાવાદ મહાનગરને ૧,૦૭૮ કરોડનાં વિકાસ કાર્યોની ભેટ મળી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up