By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તમે કોરોના ફેલાવો છો કહીને યુવકે મહિલા ડોક્ટરને મારી દીધો લાફો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તમે કોરોના ફેલાવો છો કહીને યુવકે મહિલા ડોક્ટરને મારી દીધો લાફો
GeneralNational

તમે કોરોના ફેલાવો છો કહીને યુવકે મહિલા ડોક્ટરને મારી દીધો લાફો

HM News
Last updated: 09/04/2020 10:28 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 9 એપ્રિલ 2020, ગુરુવાર

એક તરફ ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર માટે પોતાના જાનની બાજી લગાડી રહ્યા છે તો બીજી તરફ તેમની સાથે ખરાબ વર્તનના કેસ પણ બની રહ્યા છે

દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા ડોક્ટરે લગાવેલા આરોપ પ્રમાણે આ ડોક્ટર પોતાના ઘર પાસે ફ્રુટ લેવા માટે ગઈ હતી ત્યારે ત્યાં ઉભેલા એક યુવકે તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો.

યુવકે કહ્યુ હતુ કે, તમે અહીંયા ના આવો, તમે હોસ્પિટલમાં કામ કરો છો અને કોરોના વાયરસ ફેલાવો છે.જ્યારે ડોક્ટરે તેની વાતનો વિરોધ કર્યો ત્યારે યુવકે ડોક્ટરને લાફો માર્યો હતો. એ પછી તે ત્યાંથી જતો રહ્યો હતો.
ચોંકાવનારી વાત એ છે કે, આસપાસ ઉભેલા લોકોમાંથી કોઈએ મદદ કરી એ પછી ડોકટરે જાતે ફોન કરીને પોલીસને બોલાવી હતી.

મને સુપ્રીમ કોર્ટથી કોઈ આશા નથી બચી : કપિલ સિબલ
US ચિપમેકર AMD 2028 સુધીમાં ભારતમાં $40 કરોડ સુધીનું રોકાણ કરશે
Besharam Rang ગીત પર હવે ટ્યુન ચોરી કરવાનો આરોપ, સિંગર કારાલિસા મોન્ટેરિયોએ આપી પ્રતિક્રિયા
શુભ યોગમાં નવરાત્રિની આઠમ અને નોમઃ આ ઉપાયોથી શુભ ફળ મળશે
પેપરકાંડમાં સૌથી મોટો ધડાકોઃ મુખ્ય 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરી, 4ની શોધખોળ ચાલું
Share This Article
Facebook Email Print
Previous Article દુનિયાભરમાં 14 લાખથી વધુ લોકો સંક્રમિતઃ 82 હજારથી વધુનાં મોત
Next Article એશિયામાં કોરોના ફરી મચાવશે તબાહીનું તાંડવ : જાપાનમાં હડકંપ : એક જ દિવસમાં 500 પોઝીટીવ કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up