By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તમે નરકમાં જશો..શરદ પવાર સામે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર મરાઠી એક્ટ્રેસને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તમે નરકમાં જશો..શરદ પવાર સામે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર મરાઠી એક્ટ્રેસને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ
GeneralMumbai

તમે નરકમાં જશો..શરદ પવાર સામે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર મરાઠી એક્ટ્રેસને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ

HM News
Last updated: 16/05/2022 5:12 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ, તા. 15. મે. 2022 રવિવાર : મહારાષ્ટ્રના રાજકીય દિગ્ગજ અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે.ગઈકાલે કેતકીની પોલીસે થાણેમાંથી શરદ પવાર સામે આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી.એ પછી મુંબઈ પોલીસે કેતકીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી હતી.

આ મામલામાં નાસિકમાંથી ફાર્મસીના સ્ટુડન્ટ નિખિલ ભામરેની પણ ધરપકડ કરવામાં આવી છે.આ બંને સામે પોલીસે આપત્તિજનક કોમેન્ટ કરવા માટે કેસ નોંધ્યો હતો.આ પોસ્ટમાં જોકે શરદ પવારનુ પુરુ નામ નહોતુ લખાયુ, માત્ર અટકનો ઉલ્લેખ હતો.પોસ્ટમાં પવાર અને 80 વર્ષની વય એવુ લખવામાં આવ્યુ હતુ અને સાથે સાથે ઉલ્લેખ કરાયો હતો કે, નરક તમારી રાહ જોઈ રહ્યુ છે, કારણકે બ્રાહ્મણોથી તમને નફરત છે.આરોપ છે કે, આ પોસ્ટ શરદ પવાર સામે જ કરવામાં આવી હતી.

આ પોસ્ટ બાદ થાણે તેમજ પૂણેમાં એનસીપીના કાર્યકરોએ પોલીસ ફરિયાદ આપી હતી.ધૂળેમાં પણ અભિનેત્રી સામે ફરિયાદ થઈ હતી.બીજી તરફ ફાર્મસી સ્ટુડન્ટ ભામરેએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે, બારામતીના ગાંધી માટે બારામતીના નાથૂરામ ગોડસે બનવાનો સમય આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે, બારામતી શરદ પવારનુ હોમ ટાઉન છે.દરમિયાન શરદ પવારનુ કહેવુ છે કે, મને આ પ્રકારની પોસ્ટ અંગે જાણકારી નથી.હું ચિતાલેને નથી જાણતો અને તેણે શું પોસ્ટ કરી છે તે પણ મને ખબર નથી.અભિનેત્રીએ શું કહ્યુ છે તે જ્યાં સુધી હું વાંચુ નહીં ત્યાં સુધી આ મામલા પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.

સરકાર વધતી મોંઘવારી વચ્ચે અર્થતંત્રને વેગ આપવા વધુ રૂ.2 લાખ કરોડ ખર્ચશે
આપત્તિને અવસરમાં ફેરવી રહ્યા છે લાંચીયારાજાઓ, કોરોનાકાળમાં કેન્દ્રને ભ્રષ્ટાચારની 40,000 ફરિયાદોનો ઢગલો મળ્યો !
મંદિરોને 90% સોનુ દાન કરવા માટે સુભાષ ઘાઇની અપીલ, ટ્વીટ પર વિવાદ સર્જાયો
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સામે દોઢ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો
દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો. શોધવા નીકળેલી ટીમને તાવના ૧૮,૫૮૯ કેસ મળ્યા
Share This Article
Facebook Email Print
Previous Article વિદર્ભમાં વાઘના હુમલામાં બે ગ્રામવાસીના મોત
Next Article મુંબઈ, તા. 15. મે. 2022 રવિવાર મહારાષ્ટ્રના રાજકીય દિગ્ગજ અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેને કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. ગઈકાલે કેતકીની પોલીસે થાણેમાંથી શરદ પવાર સામે આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી.એ પછી મુંબઈ પોલીસે કેતકીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી હતી. આ મામલામાં નાસિકમાંથી ફાર્મસીના સ્ટુડન્ટ નિખિલ ભામરેની પણ ધરપકડ કરવામાં આવી છે.આ બંને સામે પોલીસે આપત્તિજનક કોમેન્ટ કરવા માટે કેસ નોંધ્યો હતો. આ પોસ્ટમાં જોકે શરદ પવારનુ પુરુ નામ નહોતુ લખાયુ, માત્ર અટકનો ઉલ્લેખ હતો.પોસ્ટમાં પવાર અને 80 વર્ષની વય એવુ લખવામાં આવ્યુ હતુ અને સાથે સાથે ઉલ્લેખ કરાયો હતો કે, નરક તમારી રાહ જોઈ રહ્યુ છે, કારણકે બ્રાહ્મણોથી તમને નફરત છે. આરોપ છે કે, આ પોસ્ટ શરદ પવાર સામે જ કરવામાં આવી હતી. આ પોસ્ટ બાદ થાણે તેમજ પૂણેમાં એનસીપીના કાર્યકરોએ પોલીસ ફરિયાદ આપી હતી.ધૂળેમાં પણ અભિનેત્રી સામે ફરિયાદ થઈ હતી. બીજી તરફ ફાર્મસી સ્ટુડન્ટ ભામરેએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે, બારામતીના ગાંધી માટે બારામતીના નાથૂરામ ગોડસે બનવાનો સમય આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે, બારામતી શરદ પવારનુ હોમ ટાઉન છે. દરમિયાન શરદ પવારનુ કહેવુ છે કે, મને આ પ્રકારની પોસ્ટ અંગે જાણકારી નથી.હું ચિતાલેને નથી જાણતો અને તેણે શું પોસ્ટ કરી છે તે પણ મને ખબર નથી.અભિનેત્રીએ શું કહ્યુ છે તે જ્યાં સુધી હું વાંચુ નહીં ત્યાં સુધી આ મામલા પર ટિપ્પણી કરવી યોગ્ય નથી.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up