By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તમે નસીબદાર છો બાકી મને તો વડાપ્રધાન મળે છે, યાસીન મલિકે NIA અધિકારીઓ સામે હાંકી હતી બડાશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તમે નસીબદાર છો બાકી મને તો વડાપ્રધાન મળે છે, યાસીન મલિકે NIA અધિકારીઓ સામે હાંકી હતી બડાશ
GeneralNational

તમે નસીબદાર છો બાકી મને તો વડાપ્રધાન મળે છે, યાસીન મલિકે NIA અધિકારીઓ સામે હાંકી હતી બડાશ

HM News
Last updated: 26/05/2022 8:12 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.26 મે 2022,ગુરૂવાર : NIAની વિશેષ કોર્ટે અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં દોષી ઠેરવાયા બાદ આજીવન કેદની સજા સંભળાવી છે.યાસીન મલિકે તપાસ એજન્સીથી લઈને કોર્ટમાં પણ વડાપ્રધાન સાથેની મુલાકાત અંગે બડાશ હાંકી હતી.તેણે અનેક દાવપેચ રમવા પ્રયત્ન કર્યો હતો પરંતુ કશું કામ ન આવ્યું અને આખી જિંદગી જેલના સળિયા પાછળ કાઢવી પડશે.અહિંસાની આડશમાં અનેક દશકાઓ સુધી લોહીયાળ ષડયંત્ર રચનારા યાસીન મલિકને એપ્રિલ 2019માં જ્યારે NIAની કસ્ટડીમાં લાવવામાં આવ્યો ત્યારે તેણે પોતાની મહાનતા અંગેની બડાશો હાંકી હતી.તેણે કહ્યું હતું કે, ‘તમે લોકો ખૂબ ભાગ્યશાળી છો કે મને મળી રહ્યા છો અને મારા સાથે વાત કરી રહ્યા છો,મને તો વડાપ્રધાન મળે છે.’આ ઉપરાંત તેણે કસ્ટડીમાં અનેક પ્રકારના નાટકો પણ કર્યા હતા.તેણે ખાવા-પીવાનું પણ છોડી દીધું જેથી બીમાર પડી જાય.તેના કારણે NIAએ તેને 11 દિવસના બદલે માત્ર 8 દિવસમાં જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવો પડ્યો હતો.પુછપરછ દરમિયાન તે પોતાની જાતને નિર્દોષ ગણાવતો રહ્યો હતો પરંતુ NIAએ પુરાવાઓની જે જાળ ગૂંથી હતી તેમાં તે ફસાઈ ગયો હતો.વર્ષ 2015માં જહૂર અહમદ શાહ વટાલી પાસેથી 10 લાખ રૂપિયાનું આતંકવાદી ભંડોળ તેના માટે મુસીબત બની ગયું હતું.

તપાસ એજન્સીના તે સમયના IG અનિલ શુક્લાની આગેવાનીમાં ટીમે વર્ષ 2015થી યાસીન મલિકને ઘેરવા માટે જાળ ગૂંથવાનું શરૂ કરી દીધું હતું. યાસીનનો કેસ હોવાથી સરકાર મજબૂત પુરાવાઓ ઈચ્છતી હતી અને માટે એજન્સીએ પહેલા નક્કર પુરાવા એકત્રિત કર્યા બાદ NIA કોર્ટમાં તેના વિરૂદ્ધ પ્રોડક્શન વોરન્ટ મેળવ્યું હતું.એવું કહેવાય છે કે,એપ્રિલ 2019માં જમ્મુ કાશ્મીરની હીરા નગર જેલમાંથી તેને જ્યારે દિલ્હી લઈ જવાઈ રહ્યો હતો ત્યારે સુરક્ષા દળોએ 3 કલાક સુધી રાહ જોવી પડી હતી.તેનું કારણ એ છે કે,તે જેલના દરેક સેલમાં જઈને કેદીઓને મળ્યો હતો અને સૌએ તેને હીરો હોય તે રીતે વિદાય આપી હતી.તેને દિલ્હીમાં પણ ઝંડા રોપવા કહેવામાં આવ્યું હતું પરંતુ દિલ્હી,સરકાર અને એજન્સી તેને આજીવન જેલમાં પૂરવાની તૈયારીઓ કરી રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતની ‘સહકારથી સમૃદ્ધિ’માં જોડાશે નરેન્દ્ર મોદી અને અમિત શાહ
Next Article મથુરા કૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટે કોર્ટમાં રજૂ કર્યા ઈદગાહ સહિતની 13 એકર જમીનના દસ્તાવેજો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up