By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તાંડવનું તાંડવઃ હજુ કેટલી એવી ઘટનાઓ જોવી છે જેમાં દેશનું માન અને સન્માન જોખમાતું હોય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તાંડવનું તાંડવઃ હજુ કેટલી એવી ઘટનાઓ જોવી છે જેમાં દેશનું માન અને સન્માન જોખમાતું હોય
GeneralNational

તાંડવનું તાંડવઃ હજુ કેટલી એવી ઘટનાઓ જોવી છે જેમાં દેશનું માન અને સન્માન જોખમાતું હોય

HM News
Last updated: 23/01/2021 5:41 AM
HM News
5 years ago
Share
SHARE

છેલ્લા ત્રણ દિવસથી ‘તાંડવ’ને કારણે જબરદસ્ત વિવાદ શરૂ થયો છે.આ એવો વિવાદ છે કે મેકર્સથી માંડીને વેબ સીરિઝ સાથે જોડાયેલા સૌ કોઈએ માફી માંગી લીધી એ પછી પણ એ શમતો નથી કે પછી અટકવાનું નામ નથી લેતો.પહેલી વાત તો એ કે આપણાં દેશની સરકારે, દેશના ન્યાયતંત્રએ હજુ કેટલી એવી ઘટનાઓ જોવી છે જેમાં દેશનું માન અને સન્માન જોખમાતું રહે અને દેશની શાંતિ જોખમાઈ? હા,હવે આ વિચારવાનો સમય આવી ગયો છે.’તાંડવ’ અગાઉ પણ બાલાજી ટેલિફિલ્મસની એક વેબ સીરિઝ માટે આટલો જ વિવાદ થયો હતો અને મેકર્સે માફી માંગીને એ સીન વેબ સીરિઝમાંથી હટાવી દીધો હતો પણ એમ છતાં અગાઉ જેણે પણ એ વેબ સીરિઝ જોઈ લીધી એના મન પર તો એની છાપ અકબંધ જ રહી હતી તો,અનઓફિશ્યિલી જેણે એ વેબ સીરિઝ ડાઉનલોડ કરી લીધી હતી એ લોકોએ એ વિવાદાસ્પદ સીન પણ કટ કરીને સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યો.વિવાદ પછી એ સીન પુષ્કળ જોવાયો અને જેણે નહોતો જોયો કે પછી જે વેબ સીરિઝ સુધી પહોંચ્યું નહોતું એ સૌએ પણ એ સીન જોઈ લીધો.

વાત એક સીનની હોય કે પછી આખી વેબ સીરિઝની, માનસીક ગંદવાડ હવે વધારે ઠલવાઇ નહીં એ જોવાનો સમય આવી ગયો છે. ગંદી ગાળોની ભરમાર વચ્ચે ચાલી રહેતી આ વેબ સીરિઝોને કોઈ એક જગ્યાએ રોકવાનો પણ સમય આવી ગયો છે.બહુ સમજણ રાખી અને વધારે પડતી જ અપેક્ષા મેકર્સ પાસેથી રાખી લીધી.એ પોતાની સમજણ વાપરવા રાજી નથી, પોતાની બૌદ્ધિકતા એમણે વાપરવી નથી અને ઓડિયન્સ પ્રત્યે તેમની કોઈ જવાબદારી હોતી નથી એવું ધારીને એ એકધારું પોતાનું ધાર્યુ કરે છે તો હવે સરકારે પણ પોતાનું ધાર્યુ કરવું જોઈએ અને એના પર કડક પગલાં લેવાનું શરૂ કરવું જોઈએ. જો સરકાર દ્વારા એવા પગલાં નહીં લેવાય તો ખરેખર ભયાવહ પરિણામ આવી શકે છે.

ગુલાબને દરરોજ એસિડ પીવડાવીને મોટું કરવામાં આવે તો એ ગુલાબ તેજાબી બની જાય.એવું જ થશે આપણી યુવા અને ટીનએજ જનરેશન સાથે.આ પેઢીને કોઈ જાતની લક્ષ્‍મણરેખા કે પછી મર્યાદાની ખબર નહીં પડે.આજે પણ એવું જ થઈ ગયું છે.નવી પેઢી જ્યારે વેબ સીરિઝનું નામ બોલે ત્યારે મનમાં ખરેખર એક જ વિચાર આવે કે ફેમિલી સામે બોલાતી આ વાતોની ગંભીરતા એના ફેમિલીને હશે કે નહીં હોય? પૂછો તો ખબર પણ પડે કે એ લોકો અટકાવતાં નથી. જો આ જ દિશા તમામ બાજુએથી ખૂલતી રહેશે તો સાચે જ આપણું ધનોતપનોત જરા પણ ટાળી નહીં શકાય.ખોટી દિશા, ખોટા સંસ્કાર અને ખોટી રીતભાત આપણે જ થાળીમાં પીરસતાં થઈ ગયા છીએ.અધોગતિ હવે આંખ સામે છે અને એને આંખ સામેથી હટાવવા માટે સૌ કોઈએ કડક થવાની આવશ્કયતા આવી ગઈ છે.તમારે માનવું પડશે,કબૂલ કરવું પડશે અને સ્વીકારવું પડશે કે હવે ઓર્થોડોક્સ થવામાં સાર છે અને એમાં જ સમાજનું હિત છે.ગઈકાલે એક્તા કપૂર હતી, આજે ‘તાંડવ’ છે અને નહીં અટકીએ તો,આવતી કાલે આવી બીજી પાંચ વેબ સીરિઝ મનોરંજનના નામે તમારા મસ્તક પર એના વિચારોની વિકૃતીનો અભિષેક કરશે. નક્કી તમારે કરવાનું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આરોગ્ય વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા રાજ્યભરના કર્મચારીઓ બે માસથી પગારથી વંચિત
Next Article ભારતમાં ફેબ્રુઆરીથી અમેરિકા વિઝા આપવાની કામગીરી શરૂ કરાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up