By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાઇવાનની સ્વતંત્રતાને સમર્થન આપવું અમેરિકાને ભારે પડી જશે : ચીન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તાઇવાનની સ્વતંત્રતાને સમર્થન આપવું અમેરિકાને ભારે પડી જશે : ચીન
GeneralInternational

તાઇવાનની સ્વતંત્રતાને સમર્થન આપવું અમેરિકાને ભારે પડી જશે : ચીન

HM News
Last updated: 02/03/2022 6:18 AM
HM News
3 years ago
Share
SHARE

– રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ડ્રેગન છંછેડાયું
– અમેરિકાના રાષ્ટ્રપતિએ મોકલેલું આગેવાનીમાં સૈન્ય અધિકારીઓનું ડેલિગેશન તાઇવાન પહોંચતા વિવાદ વધ્યો

બેજિંગ : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.આ સિૃથતિ વચ્ચે હવે અમેરિકા અને ચીન વચ્ચેનો વિવાદ પણ વધી શકે છે.ચીને ખુલ્લેઆમ અમેરિકાનેધમકી આપી હતી કે જો તાઇવાનની સ્વતંત્રતાનું સમર્થન કર્યું તો અમેરિકાને ભારે પડી જશે.

ચીને આધમકી એવા સમયે આપી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ રવાના કરેલું અમેરિક સૈન્ય અિધકારીઓનું ડેલિગેશન તાઇવાન પહોંચ્યું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને રવાના કરેલું અમેરિકન સૈન્યનું એક ડેલિગેશન તાઇવાન પહોંચ્યું છે.

ચીનની દાદાગીરી રોકવા માટે અમેરિકા તાઇવાનના સમર્થનમાં આવ્યું છે.અમેરિકાના આ ડેલિગેશનનું સ્વાગત તાઇવાનના વિદેશ મંત્રી જોસેફ વૂ દ્વારા કરવામાં આવ્યું હતું.રશિયા યુક્રેન પર હુમલા કરી કબજો કરવા માગે છે તેવી જ રીતે ચીન તાઇવાન પર હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હાલમાં જ ચીન દ્વારા તાઇવાનના એર ડિફેંસ ઝોનમાં જઇને સૈન્યની તૈયારી ચાલુ કરી દીધી હોવાનું સામે આવ્યું હતું.તાઇવાન અને અમેરિકા બન્ને દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે હાલ યુક્રેન પર રશિયા કબજા માટે હુમલા કરી રહ્યું છે.આ જ સિૃથતિ ચીન તેના પાડોશી દેશો સાથે કરી શકે છે.

ચીન ગમે ત્યારે તાઇવાનને હડપી શકે છે.આૃથવા તેની આસપાસના વિસ્તારો પર કબજો કરી શકે છે. દરમિયાન ચીને કહ્યું છે કે જો અમેરિકાએ તાઇવાનની સ્વતંત્રતાને સમર્થન આપ્યું તો ભારે પડી જશે. દરમિયાન તાઇવાને કહ્યું હતું કે આશા છે કે અમેરિકા અને તાઇવાનના સંબંધો વધુ મજબુત બનશે.

ચીન દક્ષિણ ચીન સમુદ્રમાં અનેક દેશોના ટાપુઓ પર કબજો કરવા માગે છે.જેને પગલે તેણે અનેક વખત ઘુસણખોરી પણ કરી છે.દરમિયાન અમેરિકાના ડેલિગેશનથી અલગ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પેઓ પણ બુધવારે તાઇવાન પહોંચી રહ્યા છે.તેઓ અહીં તાઇવાનના અિધકારીઓને મળશે.

તબલિગી જમાતીઓ શું દેશની હાલત ખરાબ કરશે? 1300 વિદેશી સહિત 9000થી વધુ લોકોને ક્વોરન્ટાઈન કરાયા
જેલમાં દરોડો પડતા ગેંગસ્ટર મુખ્તાર અંસારીની પુત્રવધુના આઈફોનમાં મળ્યા દુબઈ-યુએઈના નંબર..
DGFT અધિકારીના આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ,પોટલામાંથી મળ્યા 50 લાખ : VIDEO
મકરસંક્રાંતિ બાદ તુરંત ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરુ,મનપાઓની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવા સંકેત: ફેબ્રુ.ના બીજા સપ્તાહમાં મતદાન
મુંબઈ પોલીસ અધિકારી દ્વારા મહિલા વકીલ પર બળાત્કાર
Share This Article
Facebook Email Print
Previous Article અમેરિકાને ૨૦૨૨ માટે ૬૫,૦૦૦ એચ-૧બી વિઝાની મર્યાદા સામે પૂરતી અરજીઓ મળી
Next Article યુક્રેન બેલારુસ પર મિસાઈલ હુમલો કરે તેવી શક્યતા : સંરક્ષણ મંત્રી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up