By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાપીમાં કૂદનાર યુવતીને પોલીસે માત્ર 6 મિનિટમાં બચાવી લીધી, યુવતી આર્થિક તંગીમાં હતી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > તાપીમાં કૂદનાર યુવતીને પોલીસે માત્ર 6 મિનિટમાં બચાવી લીધી, યુવતી આર્થિક તંગીમાં હતી
GeneralGujarat NowSurat

તાપીમાં કૂદનાર યુવતીને પોલીસે માત્ર 6 મિનિટમાં બચાવી લીધી, યુવતી આર્થિક તંગીમાં હતી

HM News
Last updated: 03/02/2021 4:26 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત પાંડેસરાની 25 વર્ષીય યુવતીએ આર્થિક તંગીથી કંટાળી તાપીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરતા રાહદારીએ પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસની પીસીઆર વાન 5થી 6 મિનિટમાં કેબલ બ્રિજ નીચે તાપી કિનારે પહોંચી હતી.કાદવમાં ચાલીને પાણી સુધી પહોંચે તે પહેલા પોલીસે 3 સ્થાનિક યુવકોની મદદથી મહિલાને બહાર કાઢી હતી. પછી ઉમરા પોલીસના પો.કો.રોહિત દલપતએ મહિલાને સમજાવી ઉમરા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા.જ્યાં મહિલાની સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.મહિલા એકલી રહે છે અને પિતાનું અવસાન થયું હતું.

મહિલાના લગ્ન થયેલા હતા.જોકે પતિ સાથે વિવાદ થતા બંને અલગ રહેતા હતા. પૈસાની તંગી હોવાને કારણે મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત પોલીસે સમક્ષ જણાવી હતી.અન્ય બનાવમાં પાંડેસરા હળપતિવાસમાં રહેતી 23 વર્ષીય પાયલ સુરેશ સોલંકીએ સોમવારે સાંજે ઘરમાં અગમ્ય કારણોથી ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પાયલનો પતિ હાલોલ ખાતે કોઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પાયલ પુત્રી સાથે સુરતમાં એકલી રહેતી હતી.5 વર્ષ પહેલાં જ તેના લગ્ન થયાં હતા.હાલ આપઘાતનું કારણ જાણી શકાયું નથી.

આ દિગ્ગજ દવા બનાવતી કંપનીનો દાવો, 6 મહિનામાં કોરોના વાયરસનો ઇલાજ
ટેક્સટાઇલ કંપની પર ઇનકમ ટેક્સના દરોડા, કરોડોના કાળા ધનને લઇને થયો આ ખુલાસો
સુરતમાં ધમધમતાં રેડી મિક્સ સિમેન્ટ પ્લાન્ટ વિરૂદ્ધ સ્થાનિકોનો મોરચો : જુઓ VIDEO
ફેડના નિર્ણય અને મોંઘવારાની ચિંતા વચ્ચે અમેરિકન બજારમાં હાહાકાર : બે વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો
અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનો કોકેઈનનો જથ્થો ઝડપાયો : ઝામ્બિયન પેડલરની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article બોમ્બે માર્કેટ પાસે પાલિકાના દબાણ ડેપોમાં મોડી રાત્રે આગ,80થી વધુ લારી ખાખ
Next Article 10થી વધુ મ્યુ.ફંડ સ્કીમ બંધ થતાં 15 લાખ કરોડનું નુકસાન થશે:સીએફએમએ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up