By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાપી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે પૂછવામાં આવતા સીઆર પાટીલ રહ્યા મૌન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > તાપી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે પૂછવામાં આવતા સીઆર પાટીલ રહ્યા મૌન
GeneralPoliticsSouth Gujarat

તાપી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે પૂછવામાં આવતા સીઆર પાટીલ રહ્યા મૌન

HM News
Last updated: 02/04/2022 9:58 AM
HM News
3 years ago
Share
SHARE

– તાપીના વ્યારામાં ભાજપનો યુવા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યા હતા.

તાપી : તાપીના વ્યારામાં ભાજપનો યુવા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યા હતા.પ્રભારી મંત્રી,સાંસદ અને ધારાસભ્ય હાજર રહ્યા હતા.સાથે જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં તાપી જિલ્લાના 130 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા.

વ્યારા બેઠક પર ભાજપની જીત થશે તેવો સી.આર પાટીલે હુંકાર કર્યો હતો.સાથે જ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે તાપી પાર નર્મદા લિંક મુદ્દે કોંગ્રેસ લોકોને ઉશ્કેરે છે.સાથે જ કહ્યું કે અધિકારીઓ કોઈ જગ્યાએ કનડગત કરતા હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિનો સંપર્ક કરજો.તમારો અધિકાર કોઈ છીનવી શકે નહીં.

આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઇને સી.આર પાટીલને સવાલ કરવામાં આવતા તેઓ મૌન રહ્યા હતા.કાર્યક્રમને સંબોધતા સી.આર પાટીલે કહ્યુ કે વ્યારા ધારાસભાને પોતાની જાગીર સમજતા કોંગ્રેસના નેતાઓ સાંભળી લે કે વ્યારાની સીટ ભાજપ જીતશે.ગુજરાતના લોકો હોશિયાર છે અને કોંગ્રેસને ગુજરાતમાં ઘૂસવા દીધી નથી.વ્યારા સુગર ફેકટરી માટે બધાએ રજૂઆત કરી એના માટે 30 કરોડની જોગવાઈ માટે મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને વિનંતી કરી મંજૂર કરાવ્યા છે.

ચીનમાં કોરોનાના નવા 397 કેસ નોંધાયા, ચાંગચૂન શહેરમાં લોકડાઉન લદાયું
પાકિસ્તાનમાં ભગવાન કૃષ્ણના મંદિરના શિલાન્યાસના 4 દિવસમાં જ કટ્ટરવાદીઓએ પાયા ઉખાડી ફેંક્યા, ઈમરાન ચૂપ
Breaking News : ખાલિસ્તાની સમર્થક અમૃતપાલે સરેંડર કરવા મુકી 3 શર્ત
બાહુબલી શહાબુદ્દીનનું કોરોનાથી નથી થયું મોત, તિહાડ જેલએ સમાચારને ગણાવ્યા અફવા
રશિયાના બોમ્બ માટે કોઇ કાળથી ઓછો નથી યૂક્રેનનો આ સૌથી નાનો સૈનિક, જેને મળ્યુ સન્માન
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં લેસ્લિબયન નણંદે ભાભી સાથે કરી એવી ગંદી હરકતો કે જાણીને હોંશ ઉડી જશે …
Next Article ચીન પરની નિર્ભરતા ઘટાડવા ઓસ્ટ્રેલિયાએ ભારતની 95 પ્રોડક્ટસ પરથી ડ્યુટી હટાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up