By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાલિબાનના લડવૈયાઓએ પંજશીરને ચારે તરફથી ઘેરી લીધુ, પાકિસ્તાનને ગૃહયુદ્ધનો ડર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તાલિબાનના લડવૈયાઓએ પંજશીરને ચારે તરફથી ઘેરી લીધુ, પાકિસ્તાનને ગૃહયુદ્ધનો ડર
GeneralInternational

તાલિબાનના લડવૈયાઓએ પંજશીરને ચારે તરફથી ઘેરી લીધુ, પાકિસ્તાનને ગૃહયુદ્ધનો ડર

HM News
Last updated: 03/09/2021 6:55 AM
HM News
4 years ago
Share
SHARE

અફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાન અને નોર્ધન એલાયંસ વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે.બંને પક્ષો વચ્ચે જે મંત્રણા ચાલી રહી હતી તે નિષ્ફળ ગઈ છે.હવે તાલિબાનનો દાવો છે કે તેણે ખીણને સંપૂર્ણ રીતે ઘેરી લીધી છે.આવી સ્થિતિમાં આગામી દિવસોમાં તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે ભીષણ અથડામણ થઈ શકે છે.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર તાલિબાનોએ પંજશીરને ઘેરી લીધું છે.પંજશીર જ એકમાત્ર એવો વિસ્તાર છે જે હજુ તાલિબાનના કબજામાં નથી આવ્યો.તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબજો કર્યો હતો,પરંતુ તેઓ હજુ સુધી પંજશીર પર કબજો કરી શક્યા નથી.

તાલિબાન ઘૂસણખોરીના ચક્કરમાં

શેર-એ-પંજશીર અહેમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદના નેતૃત્વમાં નોર્ધન એલાયન્સ અહીં તાલિબાન સામે સતત લડાઈ લડી રહ્યું છે.છેલ્લા કેટલાક દિવસોમાં પંજાશીરના એટ્રેંસ પર તાલિબાનનો હુમલો વધુ તીવ્ર બન્યો છે,તે સતત ઘૂસણખોરી કરવાની રાહમાં બેઠા છે.

અહમદ મસૂદ ઉપરાંત પોતાને અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કરનાર અમરૂલ્લાહ સાલેહ પણ હાલમાં પંજશીરમાં હાજર છે.અમરૂલ્લાહ સાલેહે ટ્વીટ કર્યું છે કે, પંજશીર દરેક અફઘાન નાગરિકના અધિકારો માટે લડી રહ્યું છે.પંજશીર છેલ્લા શ્વાસ સુધી અફઘાન લોકો માટે લડવાનું ચાલુ રાખશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે કહ્યું કે, જે રીતે વિદેશી સૈનિકો અફઘાનિસ્તાનમાંથી અચાનક પરત ફર્યા છે, તે યોગ્ય નથી.આવી રીતની સ્થિતિ અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધ પેદા કરી શકે છે

IPLમાં અમદાવાદની ટીમે 3 ખેલાડી પસંદ કર્યા:હાર્દિક પંડ્યા, રાશિદ ખાનને 15-15 કરોડ, શુભમન ગિલને ફ્રેન્ચાઇઝીએ 7 કરોડમાં ખરીદ્યો
અપૂરતા વીજ પુરવઠાથી અકળાયેલા ખેડૂતોનો મઢી વીજ કચેરીમાં હલ્લાબોલ
અલગ રીતે વિચારવાની શક્તિ કેળવતી એક મસ્ત ગેમ
ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત : શિંદે જૂથની અરજી પર હાલ કોઈ નિર્ણય ન લેવા ચૂંટણી પંચને આદેશ
ઉત્તર ડાંગ વન વિભાગે લાકડા ચોરતી ટોળકી ઝડપી પાડી
Share This Article
Facebook Email Print
Previous Article રેલ્વેમાં અપ ડાઉન કરનારા લોકો માટે ખુશખબર : દોઢ વર્ષથી બંધ મંથલી પાસ ફરી વખત શરૂ થયા, ડેઈલી પેસેન્જર્સ પાસ ઈશ્યૂ કરાવી શકશે
Next Article GST કરચોરીના ગુન્હામાં રાજકોટના વેપારીની ધરપકડ સામે સેસન્સ કોર્ટ દ્વારા પ્રોટેકશન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up