By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તાલિબાનમાં નવી સરકાર બનતા જ આતંકીઓમાં ઘર્ષણ, મુલ્લા અબ્દુલ ગની બરાદર ભાગી ગયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તાલિબાનમાં નવી સરકાર બનતા જ આતંકીઓમાં ઘર્ષણ, મુલ્લા અબ્દુલ ગની બરાદર ભાગી ગયો
GeneralInternational

તાલિબાનમાં નવી સરકાર બનતા જ આતંકીઓમાં ઘર્ષણ, મુલ્લા અબ્દુલ ગની બરાદર ભાગી ગયો

HM News
Last updated: 15/09/2021 11:23 AM
HM News
4 years ago
Share
SHARE

તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બની છે. પરંતુ એક અઠવાડિયાની અંદર જ તેમના ટૉપના નેતાઓમાં વિવાદ થયો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તાલિબાનનો સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર અને એક કેબિનેટ સભ્ય વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં જોરદાર ઘર્ષણ થયુ. જેના પછી બરાદરના ગાયબ થયાની ખબર સામે આવી છે.

સરકારને લઇ આતંકીઓમાં વિવાદ

તાલિબાનના એક સૂત્રએ જણાવ્યું કે, બરાદર અને ખલીલ ઉર-રહેમાન હક્કાની (શરણાર્થીના મંત્રી અને આતંકવાદી સંગઠન હક્કાની નટવર્કના એક પ્રમુખ નેતા)ની વચ્ચે તીખી ચર્ચા થઇ હતી.કારણ કે તેમના આતંકી એક-બીજા સાથે વિવાદ કરી રહ્યા હતા.આ દરમિયાન બરાદરે કાબુલ છોડી દીધુ છે અને વિવાદ બાદ કંધાર શહેરમાં ભાગી ગયો છે.

આતંકી બરાદર તાલિબાની સરકારથી નારાજ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કતરમાં સ્થિત તાલિબાનના એક વરિષ્ઠ સદસ્ય અને તેમા સામેલ લોકો સાથે જોડાયેલ એક વ્યક્તિએ પુષ્ટી કરી છે કે, ગત અઠવાડિયયે બંન્ન વચ્ચે તીખી ચર્ચા થઇ હતી.સૂત્રો અનુસાર, આ તીખી ચર્ચા એટલા માટે થઇ કારણ કે ઉપ-પ્રધાનમંત્રી બરાદર પોતાની સરકારથી નાખુશ હતો.આ વિવાદ એ વાતથી વણસ્યો કે તાલિબાનમાંથી કોને અફઘાનિસ્તાનમાં જીતનો શ્રેય લેવો જોઇએ.

આ વાત પર થઇ રહ્યો છે વિવાદ

મુલ્લા બરાદરનું કથિત રીતે માનવું છે કે, કૂટનીતિ પર જોર આપવું જોઇએ, જ્યારે હક્કાની સમૂહના આકંતી અને તેમના સમર્થકોનું કહેવું છે કે, જીત લડાઇના માધ્યમથી હાંસલ થઇ હતી.હક્કાની નેટવર્કના નેતા સિરાઝુદ્દીન હક્કાની તાલિબાનની નવી સરકારમાં ગૃહ મંત્રી છે.

નોંધનિય છે કે તાલિબાનના સુપ્રીમ કમાન્ડર હિબતુલ્લાહ અખુંદજાદાને લઇ પણ અટકળો બનેલી છે.જે ક્યારેય સાર્વજનિક રૂપથી જોવા નથી મળ્યા.તે તાલિબાનની રાજનૈતિક, સૈન્ય અને ધાર્મિક મામલાઓના પ્રભારી છે.

જામનગરમાં ગાંધીજીના હત્યારા ગોડસેની પ્રતિમા મૂકવાનો હિન્દુ સેનાનો નિર્ણય, મચ્યો ખળભળાટ : જાણો કઈ તારીખે સ્થાપનનું એલાન ?
મંદીના ‘બોકાહો’ વચ્ચે ભારતનું વિદેશી હુંડિયામણ રૂ.૪૦ લાખ કરોડને પાર
સરકાર ૨૦૨૦-૨૧ના પાક વીમા અંગે સ્પષ્ટતા કરે : કિસાન સંઘ
ઇઝરાયલ અને ભારતની ગાઢ મિત્રતા પર ઇમરાન ખાને ભડાસ કાઢી
સુરત: લોકડાઉનમાં લોકોની વ્હારે આવ્યા ધારાસભ્ય લલિત વસોયા : 21 બસોના ભાડા ચૂકવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની નવી થિયરી : એકવાર પણ મંત્રી બન્યા હશો તો તમારું પત્તુ કટ! સિનિયરને પણ નહીં મળે સ્થાન !!
Next Article ભારતીય શેરબજારમાં ટેલિકોમ – યુટિલિટીઝ સેક્ટરની આગેવાની હેઠળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up