By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તીસ્તાના મુદ્દે બીજેપી અને કૉન્ગ્રેસ આમને-સામને
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તીસ્તાના મુદ્દે બીજેપી અને કૉન્ગ્રેસ આમને-સામને
GeneralMumbai

તીસ્તાના મુદ્દે બીજેપી અને કૉન્ગ્રેસ આમને-સામને

HM News
Last updated: 28/06/2022 5:19 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : ઍક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડને મુદ્દે હવે બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.બીજેપીએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોને લઈને રાજ્યના એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ તીસ્તાના કૅમ્પેન પાછળ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીનો હાથ હતો.હવે ગઈ કાલે કૉન્ગ્રેસે આ આરોપને ફગાવ્યા છે.બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ-કૉન્ફરન્સમાં આરોપ મૂક્યો હતો કે‘કૉન્ગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે,ખાસ કરીને એના શિક્ષણ મંત્રાલયે સેતવલાડની એનજીઓને ૧.૪ કરોડ રૂપિયા આપ્યા હતા.આ રૂપિયા મોદી વિરુદ્ધ કૅમ્પેન ચલાવવા અને ભારતને બદનામ કરવા માટે ખર્ચાયા હતા.

તેમણે કહ્યું હતું કે‘તે(સેતલવાડ)એકલી નહોતી.ચાલકબળ કોણ હતું? સોનિયા ગાંધી અને કૉન્ગ્રેસ પાર્ટી.’હવે એના વિશે કૉન્ગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટ્‌વિટર પર જણાવ્યું કે‘તીસ્તા સેતલવાડે કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવા મુજબ કર્યું હોવાનો બીજેપીનો આરોપ સંપૂર્ણપણે બોગસ અને પાયાવિહોણો છે.કૉન્ગ્રેસ પાર્ટી મક્કમતાથી આ આરોપને વખોડે છે.આ આરોપ એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના તિરસ્કારનો સીધો મામલો છે.’

ભારતમાં બનાવી રહ્યાં હતા ISISનું સહયોગી સંગઠન, NIA કોર્ટે 15 આતંકીઓને ફટકારી સજા
અડાજણ અને વેસુમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના ઝડપાયા
માતા બે દીકરીઓની સામે જ દિયર સાથે શારીરિક સંબંધ બાંધતી, હરકતોથી કંટાળી પુત્રીઓ ભર્યું આ પગલું
રિમોટ કંન્ટ્રોલ સરકાર ચલાવવાનું પાટીલને ભારે પડશે? : ભૂપેન્દ્ર પટેલે નહીં પણ પાટીલે ચલાવી એ સરકારના નબળાં આઉટપુટસ બહાર આવ્યા
સુરત જિલ્લા ભાજપમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ : આપના નેતાઓ માજી ઉપપ્રમુખની શુભેચ્છા મુલાકાતે
Share This Article
Facebook Email Print
Previous Article રાજકોટમાં ૧૮ મિનિટમાં તોફાની એક ઇંચ વરસાદ
Next Article બળવાખોરોનો રાગ ‘વિચિત્ર’ કેમ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up