By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તેલંગણામાં વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતા એકનું મોત, બે ઘાયલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તેલંગણામાં વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતા એકનું મોત, બે ઘાયલ
GeneralNational

તેલંગણામાં વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતા એકનું મોત, બે ઘાયલ

HM News
Last updated: 22/04/2022 5:12 AM
HM News
4 years ago
Share
SHARE

(પીટીઆઇ) ચેન્નાઇ, તા. ૨૧ : તેલંગણામાં વધુ એક ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગતા એક વ્યકિતનું મોત થયું છે અને બે લોકો ઘાયલ થયા છે.આ ઘટના પછી સ્થાનિક પોલીસે ઇ સ્કૂટર મેન્યુફેકચર પ્યોર ઇવી સામે એફઆઇઆર દાખલ કરી છે.આ દરમિયાન સ્કૂટર નિર્માતા કંપનીએ નિઝામાબાદમાં ઇવી બેટરી વિસ્ફોટ અંગેની તાજેતરની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે.તેણે વધુમાં જણાવ્યું છે કે સ્થાનિક તપાસ ટીમને તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે.ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી.પ્યોર ઇવી સ્કૂટરમાં આગ લાગવાની આ પાંચમી ઘટના છે.મંગળવારે વરાંગલમાં પ્યોર ઇવીના એક સ્કૂટરમાં આગ લાગી હતી.પ્યોર ઇવીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમને આ ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે અને અમારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે.અમે આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યાં છીએ.આ અગાફ સપ્ટેમ્બર, ૨૦૨૧માં પણ પ્યોર ઇવીના બે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી.ગયા મહિને ચેન્નાઇમાં પણ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી.મહારાષ્ટ્રના નાશિકમાં ૯ એપ્રિલે જીતેન્દ્ર ઇવીના ૨૦ ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં આગ લાગી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સાત ચૂંટણી ટ્રસ્ટોને રૃ. ૨૫૮ કરોડનું દાન ભાજપને સૌથી વધુ રૃ. ૨૧૨ કરોડ મળ્યા
Next Article 9માગુરૂ તેગ બહાદૂરનાં પ્રકાશ-પર્વના દિવસે અમૃતસરમાં નગરકીર્તન સાથે, તલવારબાજી યોજાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up