By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તૈયાર થઈ કોરોનાવાયરસની વેકસિન, અમેરિકા ટુંક સમયમાં સારવારની આપશે અનુમતિ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તૈયાર થઈ કોરોનાવાયરસની વેકસિન, અમેરિકા ટુંક સમયમાં સારવારની આપશે અનુમતિ
GeneralInternational

તૈયાર થઈ કોરોનાવાયરસની વેકસિન, અમેરિકા ટુંક સમયમાં સારવારની આપશે અનુમતિ

HM News
Last updated: 26/03/2020 7:08 AM
HM News
5 years ago
Share
FILE PHOTO: A general view of the Centers for Disease Control and Prevention (CDC) headquarters in Atlanta, Georgia September 30, 2014. TO MATCH SPECIAL REPORT USA-UNCOUNTED/SURVEILLANCE REUTERS/Tami Chappell/File Photo
SHARE

નવી દિલ્હી, 26 માર્ચ 2020, ગુરુવાર

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે લોકોમાં ભય છે. જો કે હાલ રાહતના સમાચાર એ મળ્યા છે કે અમેરિકામાં કોરોના વાયરસની વેકસિન તૈયાર થઈ ચુકી છે. વૈજ્ઞાનિકોની ટીમએ કોરોના વાયરસને નાથવા માટે આ રસી બનાવી છે. આ વેકસિનનું ચાર દેશમાં ટ્રાયલ કરવામાં આવ્યું જેનુ પરિણામ શાનદાર રહ્યું હતું. હવે અમેરિકી સરકાર ટુંક સમયમાં તેના ઉપયોગની મંજૂરી આપી શકે છે.

સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેશન અનુસાર અમેરિકી વૈજ્ઞાનિકોએ ક્લોરોક્વીન અને હાઈડ્રોક્સિક્લોરીક્વીનના સંયોજનથી નવી રસી તૈયાર કરી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ આ રસીનું ટ્રાયલ કરવાની મંજૂરી આપી હતી. આ ટ્રાયલ ચીન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ અને અમેરિકામાં સફળ રહી છે. જે દર્દીઓને આ રસી આપવામાં આવી તેમનામાં સકારાત્મક પરીણામ જોવા મળ્યા છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસને દૂર કરવા આ રસીથી મદદ મળશે. જો કે એફડીએ કોઈપણ રસીને મંજૂરી આપે તે પ્રક્રિયામાં લાંબો સમય લાગે છે. પરંતુ હાલ જ્યારે કોરોના વૈશ્વિક પડકાર બની ચુક્યો છે ત્યારે થોડા જ દિવસોમાં તેને મંજૂરી મળે તેવું અનુમાન છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાર્સને નાથવામાં પણ આ રસીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ વખતે તેમાં કોરોના વાયરસના જેનેટિકલ કોડ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સાર્સ રોગનું જ વધારે ખરાબ સ્વરુપ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે જો આ રસીને એડીએ મંજૂરી આપશે તો ભારત પણ તેને તુરંત મંગાવી તેનો ઉપયોગ શરુ કરી દેશે. જો કે ભારતમાં પણ તેની મંજૂરીની પ્રોસેસમાં સમય લાગશે પરંતુ આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્ન કરવામાં આવશે.

TMCના મુખ્યમંત્રી અને સાંસદોએ પણ દિલ્હી આવવાનુ છે, બંગાળમાં હિંસા પર ભાજપના સાંસદની ચીમકી
હાલના મંત્રીમંડળમાંથી 13 સભ્યને પડતાં મૂકાશે, 8 ઉમેરાશે
કોહલીએ આક્રમક અંદાજમાં ધોનીની વિકેટની ઉજવણી કરતાં ચાહકો નારાજ
દેશમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન પૂરતું નથી: રઘુરામ રાજન
યુધ્ધ જેવી સ્થિતિમાં ચીન પર ભારે પડી શકે છે ભારત, અમેરિકન નિષ્ણાતો
Share This Article
Facebook Email Print
Previous Article ફેસબુક રિલાયન્સ જિયોમાં 10% હિસ્સો ખરીદવાની તૈયારીમાં
Next Article કોરોના સામે લડવા ટ્રમ્પે બે લાખ કરોડ ડૉલરનું પેકેજ જાહેર : ન્યુયોર્કની સ્થિતિ ગંભીર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up