કોરોના વાયરસને લઇ અમેરિકાએ કહ્યું કે જો રૂસ, ચીન અને ઇરાને COVID-19 અંગે સાચી માહિતી આપી હોત તો તેને ફેલાતો રોકી શકયા હોત. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ આ ત્રણેય દેશો પર COVID-19ને લઇ ‘દુષ્પ્રચાર’ ફેલાવાનો આરોપ મૂકાયો છે. વિદેશ મંત્રી એ કહ્યું છે કે જો આ દેશોએ કોરોના વાયરસને લઇ સાચી માહિતી આપી હોત તો તેના પ્રસારને રોકી શકયા હોત.
વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પોમ્પિયોએ કહ્યું કે કોરોનાને લઇ ખરાબ રીતે દુષ્પ્રચાર ફેલાવી રહ્યા છે. આથી જરૂરી છે કે જો કોઇને તેનાથી સંબંધિત કોઇ જરૂરી માહિતી મતેમણે આગળ કહ્યું કે હું ખોટી માહિતી અંગે વાત કરવા માંગું છું. જો કે ટ્વિટર સહિત કેટલીય સોશિયલ સાઇટ્સ પર આખી દુનિયામાં ફરી રહ્યા છે. તેમાંથી કેટલાંક સરકારની તરફથી પણ આવી રહ્યા છે જ્યારે ઘણા બધા બીજા લોકો ફેલાવી રહ્યા છે.
પોમ્પિયોએ દુષ્પ્રચાર ફેલાવનારા ત્રણ દેશોની ઓળખ કરી છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યથી ચીન, રૂસ, અને ઇરાન જેવા દેશોની તરફથી ફેલાવામાં આવી રહ્યો છે. જ્યાં અમે લોકો કોરોના વાયરસને ફેલાવતો રોકવાની કોશિષ કરી રહ્યા છીએ. કેટલીય જગ્યાએ એવી માહિતી પ્રસારિત કરાય રહી છે કે COVID-19 અમેરિકન સેનાના લીધે પેદા થયો છે. આથી અમેરિકામાં લોકડાઉન કરાયુ છે. તમામ અમેરિકનવાસીઓને અપીલ છે કે તેઓ એ ચોક્કસ ચકાસે કે તેમને આ પ્રકારની માહિતી કયાંથી મળી રહી છે.ળે છે તો તેઓ સોર્સની તપાસ ચોક્કસ કરે. ઘણા બધા ‘ખરાબ એકટર’ અફવા ફેલાવી રહ્યા છે જો કે સંપૂર્ણ રીતે ખોટું છે.
આખી દુનિયામાં 10000થી વધુ લોકોના મોત
આપને જણાવી દઇએ કે કોરોના વાયરસ મહામારીની ઝપટમાં આવીને શુક્રવાર સુધીમાં અંદાજે આખી દુનિયામાં 10000થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરના કરોડો લોકોમાં દહેશત ઉભી કરી દીધી છે. આથી લોકો પોતાના ઘરોમાં રહેવા મજબૂર છે.યુરોપમાં કોરોના વાયરસે પાંચ હજારથી વધુ લોકોના જીવ જતા રહ્યા છે. ઇટલી જો COVID-19થી ખરાબ રીતે પ્રભાવિત થયો છે ત્યાં મૃતકોનો આંકડો 3405 પર હોંચી ગયા છે. તો ચીનમાં થોડીક રાહત જોવા મળી છે. અહીં કોરોના વાયરસના મોટાભાગના કેસ વિદેશથી આવનારામાં જ દેખાયા છે,
આ બધાની વચ્ચે અમેરિકાએ સંકેત આપ્યો છે કે તેઓ તમામ મોરચા પર પોતાના પ્રયાસોને તેજ કરી રહ્યા છે. તેની અંતર્ગત વાયરસની સારવાર માટે દવા વિકસિત કરવાની સાથે જ આર્થિક મોરચાની મુશ્કેલીઓને દૂર કરવા માટે એક હજાર અબજના ઇમરજન્સી રાહત પેકેજનું વચન આપ્યું છે.