By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ત્રીજી લહેર આવે એ પહેલા ગુજરાત સજજ; સ્થાપના દિને 18+ને “કોરોના કવચ” આપવાનો પ્રારંભ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ત્રીજી લહેર આવે એ પહેલા ગુજરાત સજજ; સ્થાપના દિને 18+ને “કોરોના કવચ” આપવાનો પ્રારંભ
GandhinagarGeneralGujarat Now

ત્રીજી લહેર આવે એ પહેલા ગુજરાત સજજ; સ્થાપના દિને 18+ને “કોરોના કવચ” આપવાનો પ્રારંભ

HM News
Last updated: 01/05/2021 7:48 AM
HM News
5 years ago
Share
SHARE

– ચોથા તબક્કાના રસીકરણનો ધમધમાટ શરૂ

હાલ કરોના સામે બચવા નિયમોનું કડક પાલન અને રસીકરણ એકમાત્ર ઉપાય મનાવી રહ્યો છે.વૈશ્વિક મહામારી માંથી ઉગરવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ થઈ ગઈ છે.એમાં પણ હાલની બીજી લહેરને નાબુદ કરવા ભારતમાં રસીકરણ અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું છે.જેના ભાગરૂપે હેલ્થવર્કર,ફ્રન્ટલાઈન વર્કર, 45- 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાનું શરૂ કર્યા.બાદ હવે આજથી 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને “કોરોના કવચ” આપવાની શરૂઆત થઈ ગઈ છે.ગુજરાત સહિત દેશનાં છ રાજ્યોમાં રસીકરણના ચોથા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે.આજરોજ આપણા ગરવા ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે 18+ ને માટે રસીકરણ અભિયાનના શ્રી ગણેશ થયા છે.હજુ આગામી સપ્ટેમ્બરથી ઓકટોબર માસમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પણ આવશે અને કદાચ ત્યાર બાદ વાયરસનો ખાત્મો થશે.પરંતુ બીજી લહેરમાં હચમચ્યા બાદ હવે આગામી ત્રીજી લહેરમાં ખતરનાક સ્થિતિ ઊભી થાય એ ગુજરાત રસીકરણથી સજ્જ થઈ જાય એ માટે રૂપાણી સરકારે ધમધમાટ શરૂ કરી દીધો છે.

રાજકોટ સહિત 10 જિલ્લામાં યુવાઓને રસી આપવાનું શરૂ

રાજ્યના વધુ સંક્રમણ વાળા 10 જિલ્લાઓમાં હાલ રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે.રાજકોટ,સુરત,વડોદરા,અમદાવાદ,ગાંધીનગર,જામનગર અને ભાવનગર સહિતના મહાનગરો ઉપરાંત ભરૂચ,મહેસાણા અને કચ્છમાં ચોથા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે.જે લોકોએ કોવિન પોર્ટલ તેમજ આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને જેમને આ માટે મેસેજ મળી ગયા છે તેમને રસી અપાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રૂપાણી સરકારે જણાવ્યું હતું કે 1લી મેથી શરૂ થનારા 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ માટે સરકારે અગાઉથી જ અઢી કરોડ ડોઝના રસીના જથ્થા માટે ઓર્ડર આપી દીધો છે.જેમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટની રસી કોવિશિલ્ડ ના બે કરોડ ડોઝ અને ભારત બાયોટેકની રસી કોવેકસીનના 50 લાખ ડોઝનો સમાવેશ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સોશ્યલ મીડિયા પર મદદ માંગનારાઓને દંડ કરવા સામે સુપ્રીમ ખફા !!
Next Article સુહાગરાતના દિવસે આવ્યો તાવ, લગ્નના 72 કલાક પછી જ કોરોનાથી વરરાજાનુ મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up