By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: થાણે-નવી મુંબઈ બાદ હવે કલ્યાણ ડોંબિવલીના 55 કોર્પોરેટર્સે છોડ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > થાણે-નવી મુંબઈ બાદ હવે કલ્યાણ ડોંબિવલીના 55 કોર્પોરેટર્સે છોડ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ
GeneralMumbai

થાણે-નવી મુંબઈ બાદ હવે કલ્યાણ ડોંબિવલીના 55 કોર્પોરેટર્સે છોડ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ

HM News
Last updated: 08/07/2022 6:45 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : તા.08 જુલાઈ 2022,શુક્રવાર : મહારાષ્ટ્રમાં શિવસેનાના ગઢના કાંગરા ખરતા નજર આવી રહ્યા છે.એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનાએ મહારાષ્ટ્રની સત્તા ગુમાવી છે.ત્યારે હવે તેના હાથમાંથી એક એક કરીને નગર નિગમો અને નગર પાલિકાઓ પણ સરવા લાગ્યા છે.કલ્યાણ ડોંબિવલી નગરપાલિકામાં શિવસેનાના 55 કોર્પોરેટર્સે એકસાથે મુખ્યમંત્રી એકનાથ શિંદેની ટીમને સમર્થન જાહેર કર્યું છે.આ તરફ સુપ્રીમ કોર્ટે આગામી 11 જુલાઈના રોજ ઉદ્ધવ ઠાકરેની ટીમ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી માટે તૈયારી દર્શાવી છે જેમાં એકનાથ શિંદેના મુખ્યમંત્રી બનવાને પડકારવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં શિવસેના માટે આ મોટો ઝાટકો કહી શકાય.ગુરૂવારે થાણે નગર નિગમમાં શિવસેનાના 67 પૈકીના 66 કોર્પોરેટર્સ એકનાથ શિંદેની ટીમમાં જોડાયા હતા અને આજે સવારે નવી મુંબઈમાં શિવસેનાના 32 કોર્પોરેટર્સે એકનાથ શિંદેને મળીને સમર્થન જાહેર કર્યું હતું.મુંબઈ મહાનગર ક્ષેત્રમાં મુંબઈ,થાણે,નવી મુંબઈ,કલ્યાણ ડોંબિવલી,ઉલ્હાસનગર,મીરા ભાયંદર,વસઈ વિરાર,પનવેલ તથા ભિવંડી નિઝામપુર જેવા 9 મહત્વપૂર્ણ નગર નિગમો છે.એકનાથ શિંદે થાણેમાં વર્ચસ્વ ધરાવે છે અને હવે તેમણે 3 નગર નિગમ પર મજબૂત પકડ બનાવી છે.આગામી સમયમાં આ આંકડો હજુ પણ ઉંચો જઈ શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article MS Dhoni Birthday : ધોનીએ ઈંગ્લેન્ડમાં ઉજવ્યો 41મો જન્મદિવસ, જાણો માહી સાથે જોડાયેલી રસપ્રદ વાતો
Next Article થાણે બાદ નવી મુંબઈમાં પણ ઉદ્ધવ ઠાકરેને ઝટકો, 32 શિવસેના કોર્પોરેટર એકનાથ શિંદેની સાથે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up