By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયેલા ગુપ્તા બંધુઓ સામે રેડ કોર્નર નોટિસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયેલા ગુપ્તા બંધુઓ સામે રેડ કોર્નર નોટિસ
GeneralInternational

દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયેલા ગુપ્તા બંધુઓ સામે રેડ કોર્નર નોટિસ

HM News
Last updated: 02/03/2022 5:40 AM
HM News
3 years ago
Share
SHARE

– સાત મહિના અગાઉ દક્ષિણ આફ્રિકાએ ઇન્ટરપોલને અરજી કરી હતી
– અતુલ અને રાજેશ ગુપ્તા પર દક્ષિણ આફ્રિકાના સરકારી નિગમોમાં અબજો રેન્ડની હેરાફેરી કરવાનો આરોપ

જોહાનીસબર્ગ : ઇન્ટરપોલે દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયેલા ભારતીય મૂળના ત્રણ ગુપ્તા બંધુઓ પૈકી બે ભાઇઓ અતુલ અને રાજેશ ગુપ્તા સામે રેડ કોર્નર નોટીસ જારી કરી છે.ગુપ્તા બંધુઓ પર દક્ષિણ આફ્રિકામાં અબજો રેન્ડની હેરાફેરી કરવાનો આરોપ છે.

અતુલ,રાજેશ અને તેમના મોટા ભાઇ અજય પર આરોપ છે કે તેમણે દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જૈકલ જુમાથી પોતાની ગરીબીનો ફાયદો ઉઠાવી તેમણે સરકારી નિગમોમાં અબજો રેન્ડની હેરાફેરી કરી હતી.

જો કે અતુલ અને રાજેશ ગુપ્તાની પત્નીઓ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી નથી.રેડ કોર્નર નોટીસ તમામ સભ્ય દેશોને સચેત કરે છે કે આ વ્યકિત એ વોન્ટેડ ભાગેડું છે.જો કે આ નોટિસધરપકડ વોરન્ટની સમકક્ષ નથી.જો કે આનાથી આરોપીને પ્રત્યાર્પિત કરવાની કાર્યવાહીને વેગ મળે છે.દક્ષિણ આફ્રિકાની સરકારે સાત મહિના અગાઉ રેડ નોટિસ માટે અરજી કરી હતી.

દક્ષિણ આફ્રિકાના ન્યાય પ્રધાન રોનાલ્ડ રામોલાએ આ પગલાને સકારાત્મક ગણાવ્યું છે.દક્ષિણ આફ્રિકાની નેશનલ પ્રોસેક્યુટિંગ ઓથોરિટી(એનપીએ) છેલ્લા કેટલાક વર્ષો ગુપ્તા ભાઇઓના પ્રત્યાર્પણના પ્રયત્નો કરી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તા ભાઇઓ 2018માં દક્ષિણ આફ્રિકાથી ભાગીને દુબઇ જતા રહ્યાં હતાં.

પંજાબમાં થશે મોટી ઉલટફેર ? પૂર્વ CM ચરણજીત સિંહ ચન્ની ભાજપમાં જોડાય તેવી અટકળો
ગાંધીનગર : ભાજપમાં ડેમેજ કંટ્રોલ કરવા અમિતભાઈ શાહે સંભાળી કમાન, કમલમમાં કરી હાઇલેવલ મિટિંગ
ભ્રષ્ટાચારને લઇ ઝીરો ટોલરન્સ પોલિસી સાથે રાજ્યમાં ચિંતન શિબિર યોજાશે
ગેંગસ્ટર વિકાસ દુબેનો રાઇટ હેન્ડ અમર દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
પંચમહાલમાં મામલતદારની કચેરી ખાતે 8 યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જાણો કારણ
Share This Article
Facebook Email Print
Previous Article રશિયનના સાયબર હુમલાને ખાળવા યુક્રેને આઈટી આર્મી રચી
Next Article પુતિન યુક્રેન સામે યુદ્ધ જીત્યા પછી પણ હારી જશે : ઈઝરાયેલના ઈતિહાસકાર હરારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up