By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દક્ષિણ ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર રમેશ માઈકલ ઝડપાયો, વાપી પોલીસે દબોચ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દક્ષિણ ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર રમેશ માઈકલ ઝડપાયો, વાપી પોલીસે દબોચ્યો
GeneralSouth Gujarat

દક્ષિણ ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર રમેશ માઈકલ ઝડપાયો, વાપી પોલીસે દબોચ્યો

HM News
Last updated: 04/08/2021 6:57 AM
HM News
5 years ago
Share
SHARE

– દારૂની હેરાફેરીના ચારથી વધુ કેસમાં રમેશ માઈકલ વોન્ટેડ હતો

વલસાડ : વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ મથકે પકડાયેલા એક દારૂના કેસમાં રમેશ માઈકલનું નામ ખુલતા વલસાડ પોલીસે દમણ ભીમપોર ખાતે આવેલા રમેશ માઈકલના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી.જેમાં વલસાડ પોલીસને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે તાત્કાલિક દમણ એક્સાઇઝની ટીમને જાણ કરી દમણ ભીમપોર ગોડાઉનમાં લાખો રૂપિયા દારૂના જથ્થાની એક્સાઇઝ ચોરી થતા અટકાવી 20 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ગોડાઉન સિઝ કર્યું હતું. વાપી ટાઉન પોલીસ અને વાપી DySP ની ટીમને મળેલી બાતમીના આધારે ભીલાડમાં આવેલા રમેશ માઈકલને અવધ હોટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. વલસાડ LCBની ટીમને વધુ તપાસ સોંપવામાં આવી છે.વલસાડ જિલ્લા પોલીસે દમણથી વલસાડ જિલ્લામાં આવતા તમામ મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકીંગ હાથ ફર્યું હતું.જેમાં એક બરફ લઈને જતી પિયાગો રિક્ષામાં બનાવેલા ચોર ખાનામાંથી 25 હજારના દારૂના જથ્થા સાથે રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો.વલસાડ પોલીસે આરોપીની પૂછપરછ કરતા પિયુષ નામના ઈસમ પાસેથી માલ લીધો હોવાનું પોલીસની ટીમને જાણવા મળ્યું હતું.જે કેસમાં વાપી પોલીસે પીયૂષને સાથે રાખી દારૂનો જથ્થો ભરાવી આપનારની તપાસ હાથ ધરતા દમણના લિસ્ટેડ બુટલેગર રમેશ માઈકલનું નામ ખુલ્યું હતું.

વલસાડ વાપી ટાઉન પોલીસે આરોપી પીયૂષને સાથે રાખીને દમણના ભીમપોર ખાતે માઈકલના ગોડાઉન ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં 686 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.વાપી પોલીસે માઈકલના ગોડાઉનમાં અંદાજે 20 લાખથી વધુનો દારૂનો જથ્થો એક્સાઇઝની ટીમની મદદ વડે જપ્ત કર્યો હતો.અને રમેશ માઈકલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

વાપી ટાઉન પોલીસની ટીમને DySP વાપીની ટીમને મળેલી બાતમીના આધારે ભીલડના રમેશ માઈકલના ફાર્મ હાઉસથી માઈકલને ઝડપી પાડ્યો હતો.વલસાડ જિલ્લામાં માઈકલ સામે 4થી વધુ ગુનાઓમાં માઈકલ વોન્ટેડ રહી ચુક્યો છે.ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવવાના કેસોમાં માઈકલનું નામ સામે આવી ચૂક્યું છે. DySP વાપીની ટીમે માઈકલ સામે કડક કાર્યવાહી હાથ ધરતા દમણના લિસ્ટેડ તથા નાના મોટા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

વલસાડ પોલીસે એક્સાઇઝ ઓફિસમાં અધિકારીઓને જાણ કરી ચેક કરતા એક્સાઇઝ બિલ મળ્યા ન હતા.જેથી એક્સાઇઝ વિભાગના અધિકારીઓએ રમેશ માઈકલના ગોડાઉનમાં 20લાખથી વધુના દારૂના જથ્થા સાથે ગોડાઉન સિઝ કર્યું હતું.વલસાડ પોલીસે દમણ એક્સાઇઝની ટીમે સાથે ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાની એક્સાઇઝ ચોરી અટકાવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સ્વીટી પટેલ મર્ડર કેસ : અટાલીથી મળેલા બળેલા માનવ હાડકાં સ્વીટીના કે નહીં? હજુ રહસ્યનું કોકડું ગૂંચવાયેલું
Next Article ભારતીય શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up