By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દખલ સહન નહીં કરવામાં આવે, યુક્રેનનો સાથ આપનારા દેશો પર હુમલો કરવા પુતિનની ધમકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દખલ સહન નહીં કરવામાં આવે, યુક્રેનનો સાથ આપનારા દેશો પર હુમલો કરવા પુતિનની ધમકી
GeneralInternational

દખલ સહન નહીં કરવામાં આવે, યુક્રેનનો સાથ આપનારા દેશો પર હુમલો કરવા પુતિનની ધમકી

HM News
Last updated: 29/04/2022 5:34 AM
HM News
3 years ago
Share
SHARE

મોસ્કો, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ મામલે હસ્તક્ષેપ કરનારા કોઈ પણ દેશ પર હુમલો કરવા માટે ધમકી આપી છે.પુતિને જણાવ્યું હતું કે, રશિયા પાસે જે દેશો યુદ્ધમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લેશે તેવા દેશો પર તાત્કાલિક હુમલો કરવા માટે જરૂરી એવા તમામ સાધનો છે.રશિયાએ સંયુક્ત રાજ્ય અમેરિકાને યુક્રેનને હથિયારો મોકલવાનું બંધ કરવા માટે ચેતવણી આપી છે.તેમણે કહ્યું હતું કે, પશ્ચિમી દેશો તરફથી હથિયારોની મોટા પાયે ડિલિવરી થઈ રહી છે તે યુદ્ધને વધુ ભડકાવી રહી છે. પુતિને સાંસદોને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, પશ્ચિમી દેશો ભેગા મળીને રશિયાને અલગ-અલગ ટુકડાઓમાં વહેંચવા માગે છે.આ સાથે જ તેમણે પશ્ચિમી દેશો પર એવો આરોપ લગાવ્યો હતો કે, તેમણે યુક્રેનને રશિયા સાથેના યુદ્ધમાં ધકેલ્યું છે.

અમારા પાસે પૂરતા હથિયારઃ પુતિન
પુતિને જણાવ્યું કે, જો કોઈ અમારા યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં હસ્તક્ષેપ કરવાની ઈચ્છા ધરાવે છે અને રશિયા માટે કોઈ પ્રકારે જોખમ સર્જશે તો એ અમારા માટે અસ્વીકાર્ય છે. આવું બનશે તો અમે એવા દેશો સામે જવાબી કાર્યવાહી કરીશું. આ માટે અમારી પાસે પૂરતા હથિયારો છે.અમને ઘમંડ નથી પરંતુ જરૂર પડશે તો અમે તે હથિયારોનો ઉપયોગ કરીશું જેથી સૌને તેની ખબર પડે.

2030 સુધી ઉમિયા માતાજીનાં 1001 મંદિર નિર્માણ કરવા કારોબારીમાં સંકલ્પ કરાયો
પાકિસ્તાનમાં લાગ્યા જય શ્રીરામના નારા, હિન્દુઓ પર અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન
માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ તોફાન મચાવ્યું : ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી સ્ટેડિયમમાં ઘૂસ્યા
ભાજપમાં રાજીનામાંનો સિલસિલો યથાવત, ધારાસભ્ય કેયુર રોકડિયાનું મેયર પદ પરથી રાજીનામું
નાણાકીય ખાધ 9.14 લાખ કરોડે પહોંચી, સરકારના લક્ષ્‍‍યથી ઘણી વધારે
Share This Article
Facebook Email Print
Previous Article જમીનની ફર્ટિલિટીનો થઇ રહયો છે નાશ, 20 વર્ષમાં અન્ન ઉત્પાદન 30 ટકા જેટલું ઘટશે, યુએનની ચેતવણી
Next Article પુતિન સામે ઝુક્યાં 4 યુરોપીય દેશ, ગેસ ખરીદવા માટે રૂબલમાં કરી રહ્યા છે પેમેન્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up