By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દમણની ખેમાણી ડિસ્ટલરીના કર્મચારીઓ કલેકટર કચેરીમાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દમણની ખેમાણી ડિસ્ટલરીના કર્મચારીઓ કલેકટર કચેરીમાં
GeneralSouth Gujarat

દમણની ખેમાણી ડિસ્ટલરીના કર્મચારીઓ કલેકટર કચેરીમાં

HM News
Last updated: 11/06/2020 10:52 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,11 જૂન : દારૂ અને બિયરનું ઉત્પાદન કરતી દમણની ખેમાણી ડિસ્ટીલરીઝના કામદારોને ગત માસનો પગાર ન મળતાં 80થી વધુ લોકો મંગળવારે કલેકટર ઓફિસમાં પહોંચ્યા હતા.લેબર ઓફિસરે કામદારો સાથે વાત કરીને તેમની સમસ્યાની કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું.દમણની ખેમાણી ડિસ્ટીલરીઝમાં કામ કરતા 80થી વધુ કામદારો (કામદારો ગુજરાતના છે જે લોકડાઉનમાં નોકરીએ જઇ શક્યા ન હતા) ગત મે માસનો પગાર ન મળતાં કલેકટર કચેરીએ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.કામદારોના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી કંપનીમાં કામ કરે છે.એપ્રિલ માસમાં પગાર વધારા સાથે મળવો જોઇતો હતો પરંતુ જુના પગાર મુજબ જ ચુકવ્યો હતો.જ્યારે મે માસનો હજુ સુધી પગાર ન મળતાં તેમના પરિવારની હાલત દયનીય બની છે.દમણના લેબર ઓફિસર જે.બી. ચૌહાણે કામદારના પ્રતિનિધિ સાથે વાત કરીની સમસ્યાને કલેકટરને રજૂઆત કરવા માટે સમજાવ્યા હતા

ડાંગ જિલ્લાની ૪૧ ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારીઓની કરાઇ નિયુક્તિ
ભારે વરસાદને પગલે આજે અમદાવાદમાં સ્કૂલો-કોલેજો બંધ : જીટીયુની પરીક્ષાઓ યથાવત
સિમેન્ટના ભાવમાં વધુ એક વધારો, પ્રતિ બેગ 55 રૂપિયાના વધારાની તૈયારી
Gujarat Election 2021 Results : સૌરાષ્ટ્રના પાટીદારોના ગઢમાં આ તાલુકા પંચાયતમાં AAP-અપક્ષ કિંગ મેકર, જાણો કેટલી બેઠકો મળી?
સહકારી ક્ષેત્રમાં રાજકારણ:1200 કરોડનું ટ્રાન્ઝેક્શન ધરાવતી ભીલાડવાળા બેંકની ચૂંટણીમાં ભાજપની સિમ્બોલ પર લડવાની જાહેરાત
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડ પાલિકાના ભંગાર વેચાણ કેસ, ઇજનેરને શોકોઝ
Next Article દાદરામાં લોકલ સંક્રમણથી કોરોના સંક્રમણ વધ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up