By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દમણમાં ફરી વિદ્યુત વિભાગના ખાનગી કરણને લઇ રાજકીય માહોલ ગરમાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દમણમાં ફરી વિદ્યુત વિભાગના ખાનગી કરણને લઇ રાજકીય માહોલ ગરમાયો
GeneralSouth Gujarat

દમણમાં ફરી વિદ્યુત વિભાગના ખાનગી કરણને લઇ રાજકીય માહોલ ગરમાયો

HM News
Last updated: 18/05/2020 10:29 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ : કોવિંડ 19 વાયરસને લઇને સરકાર દ્વારા 20 લાખના રાહત પેેકેજની વિવિધ યોજના વિશે માહિતી દરમિયાન શનિવારે સરકારે સંઘપ્રદેશ અને રાજ્યના વિદ્યુત વિભાગને ખાનગીકરણ કરવા માટે જાહેરાત કરી હતી જેને લઇને દમણના રાજકારણમાં ગરમાટો આવ્યો હતો.દાનહ અને દમણ દીવ પૈકી દાનહમાં બે વર્ષ અગાઉ જ વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કરી દેવાયું હતું.હવે દમણના વિદ્યુત વિભાગને પણ ખાનગીકરણ કરવાના મુદ્દે ચર્ચાનો વિષય બન્યો છે.

ભૂતકાળમાં જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે દમણના વિદ્યુત વિભાગને ખાનગી કરવાની ચર્ચા ઉઠી હતી જેનો સમગ્ર પ્રદેશમાં વિરોધ નોંધાયો હતો.લોકો રોડ ઉપર ઉતરી આવી ધરણાં પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ ગત નાણાંકીય વર્ષ 2020- 21માં દમણ વિદ્યુત વિભાગને અંદાજે 300 કરોડ રૂપિયાના ખોટની સંભાવના બતાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ સંઘપ્રદેશ અને રાજ્યના વિદ્યુત વિભાગના ખાનગી કરણને લઇને દમણ પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે તો સાથે જ ચર્ચાનો વિષય પણ બન્યો છે.આ વર્ષે કોલેજના સભાખંડમાં યોજાયેલી જેઇઆરસીની બેઠકમાં વિદ્યુત વિભાગના ખાનગી કરણનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે ભાજપના કાર્યકરોની સૂચિત હાજરી રહી હોવાનું યુથ એકશન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે આક્ષેપ કર્યો હતો.અગાઉ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સમયે વિદ્યુત વિભાગના ખાનગી કરણનો મુદ્દો ઉઠયો હતો ત્યારે ભાજપના કાર્યકરો રોડ ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. હવે જ્યારે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે બંને પ્રદેશના સાંસદે નૈતિક જવાબદારી સમજીને રાજીનામાં આપવા જોઇએ.

પલસાણાના શેઢાવથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા વોંટેડ
કચ્છ જિલ્લાના સાંસદ સામે કરોડોના ભ્રષ્ટાચાર કરાયાનો સનસનીખેજ આરોપ, સર્ચની માંગ સાથે EDને લખાયો પત્ર
જાણીતા બિલ્ડરને ત્યાં EDની રેડ, બિલ્ડર લોબીમાં ફફડાટ, True Value બિલ્ડર ગ્રુપના ડિરેક્ટરોમાં મનીષ શાહ અને ભાગીદારને ત્યાં તપાસ
યુરોપની 27 દેશની કંપનીઓ હિજાબ પર પ્રતિબંધ મૂકી શકે છે
સુરતના સલાબતપુરા વિસ્તારમાં વડાપાંવ અને અન્નુ ગેંગ વચ્ચે ગેંગવોર : તલવાર વડે કાંડા કાંપી નાંખતા ચકચાર મચી
Share This Article
Facebook Email Print
Previous Article વાપીમાં કંપનીનો ટ્રીટમેન્ટ ચાર્જ જૂન સુધી નહીં વધે
Next Article દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોના કુવૈતમાં કામ અર્થે ગયેલા 200 લોકો લોકડાઉનમાં ફસાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up