By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દમણમાં વધુ 11 પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 227 થઇ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દમણમાં વધુ 11 પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 227 થઇ
GeneralSouth Gujarat

દમણમાં વધુ 11 પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 227 થઇ

HM News
Last updated: 10/07/2020 7:23 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,10 જુલાઈ : દમણમાં ગુરૂવારે કોરોન્ટાઇન કરાયેલા અને અગાઉ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા વધુ 11 દર્દીનો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે.જ્યારે 4 પેશન્ટ સ્વસ્થ થવાથી રજા આપવામાં આવી છે.અત્યાર સુધીમાં કુલ 93 દર્દીઓ રીકવર થતાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 133 રહી છે.દમણના ડાભેલ અને સોમનાથ વિસ્તારમાંથી ગુરૂવારે ફરી વધુ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે.જોકે,નવા કેસમાં એકપણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.આજે વધુ 6 નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેમાં દમણ સોમનાથની કાલિયાભાઇની ચાલી,ડાભેલમાં ડાહ્યાભાઇના બંગલો નજીક સંદીપ બિલ્ડિંગ,ખારીવાડ સ્થિત લાઇફ કેર હોસ્પિટલની સામે માય સિટી એપાર્ટમેન્ટ,સોમનાથની ફોચ્યુન નેનો બિલ્ડિંગ,દલવાડામાં બંકિમની ચાલી અને કચીગામ મંદિર નજીક રાકેશભાઇની બિલ્ડિંગ.

જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા નડિયાદ, ખંભાતના કર્મીઓની માગ
રશિયાના સર્વેસર્વા પુતિન એક સમયે ચલાવતા હતા ટેકસી, જાણો, 1991 પછી શરુ થયો હતો આર્થિક મંદીનો દોર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ગૌણસેવા પસંદગી મંડળનો ચાર્જ કમલ દયાનીને સોંપાયો
સુરતમાં 23 બેઠકો પર કેજરીવાલનું ઝાડુ ફરી વળ્યું, કોંગ્રેસ એક ખાતુ પણ ન ખોલી શકી
મહિલા સંગઠને અમદાવાદમાં નૂપુર શર્માના સમર્થનમાં યોજી રેલી : પૂર્વ ભાજપ પ્રવક્તાને મળી રહી છે ઇસ્લામવાદીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ
Share This Article
Facebook Email Print
Previous Article મહિલાનું માથું કાપીને પોલીસ સ્ટેશન પહોંચ્યો વૃદ્ઘ : બોલ્યો લઇ લીધો બદલો
Next Article વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ અનેક સવાલ ઉઠ્યા : તપાસની માંગ લઇને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up