વલસાડ, 14 જૂન : દમણ જિલ્લા ભાજપ કમિટી દ્વારા શનિવારે શહેરના વૉર્ડ નંબર 5. 6 અને 10 માં મોદી સરકારની એક વર્ષની ઉપલબ્ધીની રૂપરેખાની માહિતી આપતી માસ્કનું વિતરણ કરાયું હતું. આ કાર્યમાં દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ અસ્પી દમણિયાની અધ્યક્ષતામાં રાજીવ ભટ્ટ વિમલ પટેલ વગેરે હાજર રહયા હતા.