By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દમણ લાઇબ્રેરીમાં થયેલા કથિત કૌભાંડમાં 3 આરોપીની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દમણ લાઇબ્રેરીમાં થયેલા કથિત કૌભાંડમાં 3 આરોપીની ધરપકડ
GeneralSouth Gujarat

દમણ લાઇબ્રેરીમાં થયેલા કથિત કૌભાંડમાં 3 આરોપીની ધરપકડ

HM News
Last updated: 29/01/2021 7:19 AM
HM News
4 years ago
Share
SHARE

– કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ લઇ તપાસ

દમણ : દમણ જિલ્લા લાયબ્રેરીમાં ખોટી રીતે બીલો મૂકીને પુસ્તકોની ખરીદી કરવામાં આવી હોવાનું જણાતા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી.આ મુદ્દે બે વર્ષ અગાઉ સહાયક નિદેશક હાલમાં સેવા નિવૃત્તિ પરીડા,સુબીર સિન્હા અને સુભાષ પાતકોટને આરોપી બનાવ્યા હતા.આ કેસમાં બે વર્ષ પછી દમણ પોલીસે બુધવારે રાત્રે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.ત્રણેય આરોપીને ગુરૂવારે દમણ કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં મુખ્ય ન્યાયાધીશ અમિત પી.કોકાટેએ આરોપીના પહેલી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ગત 9મી જાન્યુઆરી 2019ના રોજ મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પુસ્તકાલયના એલસીડી ઉમેશ પાઠકે દમણ પુસ્તકાલયમાં થયેલા કૌભાંડને લઇ ફરિયાદ નોંધાવી હતી.એફઆઇઆર નોંધાયા બાદ બે વર્ષ પછી દમણ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.આ કેસમાં ઢીલી તપાસ બાદ ઇંચાર્જ ડીઆઇજી વિક્રમજીત સિંહએ કેસની તપાસ પીએસઆઇ લીલાધર મકવાણાને સોંપી હતી.જેમાં પીએસઆઇએ બુધવારે રાત્રે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

42,000 કરોડના પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ : બેની ધરપકડ
કોંગ્રેસમાં જૂથબંધી વકરી સિનિયર નેતાઓ આમને સામને
EDએ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની 1,400 કરોડની સંપત્તિ જપ્ત કરી
ઉમરાન મલિકના ફેન બન્યા પી ચિદંબરમ, યુવા ખેલાડી માટે BCCI સમક્ષ કરી ખાસ માગણી
લેન્ડ-ડેમોગ્રાફી જેહાદ : કટ્ટરપંથીઓએ મુંબઈના ભીંડી બજારમાંથી એક હિંદુ છોકરીને તેનું ઘર છોડવા મજબૂર કરી, શું આ હિંદુ હોવાની સજા છે?
Share This Article
Facebook Email Print
Previous Article વરલી મટકા રમાડતો નામચીન ઉબેદ ચીવલથી ફરી ઝડપાયો
Next Article મહુવાના લાંચિયા RFO રીપલ ચૌધરીએ ચાર્જ સંભાળ્યાને 15 દિવસ પણ પૂરા નથી થયાને ઉઘરાણા શરૂ કર્યા …
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up