By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દવા ઉત્પાદકો પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, 11 કંપનીઓ પર પ્રતિબંધ, બે ફાર્મા કંપની બંધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દવા ઉત્પાદકો પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, 11 કંપનીઓ પર પ્રતિબંધ, બે ફાર્મા કંપની બંધ
GeneralNational

દવા ઉત્પાદકો પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, 11 કંપનીઓ પર પ્રતિબંધ, બે ફાર્મા કંપની બંધ

HM News
Last updated: 23/06/2023 10:47 AM
HM News
2 years ago
Share
SHARE

– છેલ્લા 6 મહિનાઓમાં દેશની 134 દવા કંપનીઓ પર નિરિક્ષણ કરવામાં આવ્યું છે
– વિદેશોમાં ભારતીય દવાઓ પર સવાલ ઉભા થતા DCGI અને સ્ટેટ ડ્રગ રેગ્યુલેટરે ઉત્પાદકોની ગુણવતા ચકાસવા અભિયાન શરુ

નવી દિલ્હી, તા. 23 જૂન 2023, શુક્રવાર : વિદેશોમાં ભારતીય કંપનીઓ પર અનેક સવાલો ઉભા થયા પછી કેન્દ્ર સરકાર સફાળી જાગી કાર્યવાહી શરુ કરી છે.સરકાર તરફથી દવાઓની ગુણવતા ચકાસવાને લઈને એક નવું અભિયાન શરુ કરવામાં આવ્યું છે.છેલ્લા 6 મહિનાઓમાં દેશની 134 દવા કંપનીઓ પર નિરિક્ષણ કરવામાં આવ્યું છે.સરકાર તરફથી સૌથી મોટી કાર્યવાહી હિમાચલ પ્રદેશમાં કરવામાં આવી છે હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી 26 કંપનીઓને કારણ બતાવો નોટીસ આપવામાં આવી છે. તો 11 કંપની પર ઉત્પાદન સ્ટોપ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને તેના પછી અન્ય બે ફાર્મા કંપનીને બંધ કરવામાં આવી છે.

અત્યાર સુધી 134 દવા કંપનીઓનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે વિદેશોમાં ભારતીય દવાઓ પર સવાલ ઉભા થતા DCGI અને સ્ટેટ ડ્રગ રેગ્યુલેટરે ઉત્પાદકોની ગુણવતાના પરિક્ષણને લઈને એક અભિયાન શરુ કરવામાં આવ્યુ છે.તેના વિશે અલગ- અલગ રીતે તપાસ કરી અત્યાર સુધી 134 દવા કંપનીઓનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં સૌથી વધારે હિમાચલ પ્રદેશના 51 યુનિટ

જેમા હિમાચલ પ્રદેશની 51, ઉત્તરાખંડના 22, મધ્યપ્રદેશની 14, ગુજરાતની 9, દિલ્હીની 5, તમિલનાડુના 4, પંજાબની 4, હરિયાણાની 3, રાજસ્થાનની -2, કર્ણાટકની -2 કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, તેલંગાના, પોંડુચેરી, કેરળ, જમ્મુ, સિક્કિમ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશની 1-1 દવા કંપનીઓ પર ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતુ.હિમાચલ પ્રદેશની 26 યુનિટને કારણ બતાવો નોટીસ આપવામાં આવી છે.તેમજ 16 કંપનીને SPO(Stop Production Order) નો આદેશ આપવામાં આવ્યો છે.જો કે 5 કંપનીઓ પર આ ઓર્ડર હટાવી લેવામાં આવ્યો છે. અને હાલમાં 11 ડ્રગ્સ કંપની પર SPO(Stop Production Order) લાગુ છે.

18 ટકા GST લાદવાના નિર્ણયને કારણે સુરત કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી, ઉગ્ર આંદોલનના ભણકારા
CM રૂપાણી અને તેમના પત્ની રાજકોટની હોસ્પિટલની લિફ્ટમાં ફસાયા
બ્રેકિંગ@ગુજરાત : ગુજરાતમાં લોકડાઉન મુદ્દે આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાશે, બપોરે મીટિંગ ,જાણો એક જ ક્લિકે
કાશ્મીરમાંથી મોટાપાયે હિજરત : બિહારની ટ્રેનોમાં લાંબુ વેઇટીંગ
કેન્દ્ર સરકારે મજૂરોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવી જોઇએ : શિવસેના
Share This Article
Facebook Email Print
Previous Article આપના MLA ભુપત ભાયાણી હોટલમાં પહોંચ્યા રંગરેલીયા મનાવવા ને રંગમાં ભંગ પાડ્યો પ્રેમિકાના પતિએ : જુઓ વિડીયો
Next Article અદાણી ગ્રૂપ સામે ફરી સંકટ! USમાં આ મામલે તપાસ શરૂ, શેરોમાં કડાકો, માર્કેટ કેપ 52000 કરોડ ધોવાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up