By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દસ્તાવેજ નોંધણી માટે હવે બીજી માર્ચથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > દસ્તાવેજ નોંધણી માટે હવે બીજી માર્ચથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ
AhmedabadGeneral

દસ્તાવેજ નોંધણી માટે હવે બીજી માર્ચથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ

HM News
Last updated: 28/02/2020 7:02 AM
HM News
6 years ago
Share
SHARE

અરજદારોને કચેરીના ધક્કામાંથી મુકિતઃ ટોકનની કડાકૂટમાંથી છૂટકારો મળશે

હવે પ્રોપર્ટીનો દસ્તાવેજ બનાવવા માટેની તારીખ અને સમય લેવા માટે અરજદારને રજિસ્ટ્રાર ઓફિસે ધકકા નહીં ખાવા પડે. રાજય સરકાર દ્વારા દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન  ટોકન સેવા ર જી માર્ચથી શરૂ થઇ રહી છે. જેના થકી અરજદાર દસ્તાવેજ બનાવવા માટેનો સમય અને તારીખ ઓનલાઇન મેળવી શકશે. આ સિસ્ટમથી મેન્યુઅલ ટોકન  લેવાના ધક્કામાંથી  મુકિત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શેડયુલનો અમલ પાઇલટ પ્રોજેકટ તરીકે રાજયની આઠ સબરજિસ્ટ્રાર  કચેરીઓમાં થોડા સમય પહેલાં શરૂ કરાયો છે, જેમાં અમદાવાદની મેમનગર સબ રજિસ્ટ્રાર  ઓફિસનો સમાવેશ થાય છે. હવે ર માર્ચથી ફરજિયાત તેનો અમલ શરૂ થઇ રહ્યો છે. જેના કારણે અરજદારોનો સમય બચશે અને ટોકનની કચકચમાંથી છુટકારો મળશે. અત્યારની પદ્ધતિ મુજબ પક્ષકારોએ પોતાના દસ્તાવેજની નોંધણી  કરાવવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ આવી સંપૂર્ણ વિગતો સાથેનો દસ્તાવેજ રજૂ કરવાનો રહે છે, જે ધ્યાને લઇ તેઓને ટોકન નંબર આપવામાં આવે  છે. જેમાં પક્ષકારે પોતાનો ક્રમ આવવા સુધી પ્રતીક્ષા કરવાની રહે છે. રાજય સરકારે તાજેતરમાં ઓનલાઇન ટોકન પ્રથા પણ અમલમાં મૂકી છે. જે અંતર્ગત પક્ષકારો પોતાના દસ્તાવેજની નોંધણી માટે મહેસૂલ વિભાગન ‘ગરવી’ વેબસાઇટ https://garvi.gujarat.gov.in પર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શિડયુલર મેનુ મારફતે  તેઓનો જિલ્લો, સબરજિસ્ટ્રાર કચેરી, અવેજની રકમ, નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. તથા દસ્તાવેજના પ્રથમ પાનાનો ફોટો જેવી વિગતો ભરી દસ્તાવેજ નોંધણી માટે પોતાની અનુકુળતા મુજબનો સમય મેળવી શકશે. જરૂરી સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફી નું ઓનલાઇન ચુકવણું કર્યા બાદ પોતાના દસ્તાવેજની નોંધણી માટે તારીખ અને સમય ઓનલાઇન મેળવી શકે છે. જેમાં પક્ષકારોએ મેળવેલ સમયે દસ્તાવેજ સાથે કચેરીમાં હાજર થવાનું રહે છે. જો કે થોડા સમય માટે હજુ દસ્તાવેજની નોંધણી માટે ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્રક્રિયા રાજયમાં કાર્યરત રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજ્યનાં બજેટમાં માત્ર ભાષણનો ભંડાર ન હોય પરંતુ વાસ્તવિકતા હોય તેવી અપેક્ષા : કૉંગ્રેસ
Next Article વાવેતર વિસ્તારનો સેટેલાઈટ સર્વે કરવા ખાનગી કંપનીને કરોડો ચૂકવ્યાઃ સરકારની કબૂલાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up