By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દહિસર-અંધેરી મેટ્રોના ઉદ્ઘાટન માટે ૧૯મીએ નરેન્દ્ર મોદી મુંબઈ આ‍વશે?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દહિસર-અંધેરી મેટ્રોના ઉદ્ઘાટન માટે ૧૯મીએ નરેન્દ્ર મોદી મુંબઈ આ‍વશે?
GeneralMumbai

દહિસર-અંધેરી મેટ્રોના ઉદ્ઘાટન માટે ૧૯મીએ નરેન્દ્ર મોદી મુંબઈ આ‍વશે?

HM News
Last updated: 11/01/2023 8:10 AM
HM News
3 years ago
Share
SHARE

– વડા પ્રધાન સુધરાઈની ચૂંટણીના અભિયાનનો ઔપચારિક પ્રારંભ કરે એવી શક્યતા : જો તારીખોનો મેળ પડ્યો તો શહેરમાં એક રાજકીય રૅલી પણ યોજાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ જાન્યુઆરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા અને સુધરાઈની ચૂંટણી પહેલાં કેટલીક ઘોષણાઓ કરવા મુંબઈ આવે એવી શક્યતા છે.આ ઇવેન્ટ ચૂંટણીપ્રચારની ઔપચારિક શરૂઆત હશે.જોકે ચૂંટણીની તારીખોનો નિર્ણય સુપ્રીમ કોર્ટના આદેશ પર અવલંબિત છે.મેટ્રો લાઇન ૨એ અને મેટ્રો ૭નો બીજો તબક્કો લૉન્ચ માટે તૈયાર છે.પહેલા તબક્કાનું ઉદઘાટન મહાવિકાસ આઘાડી દ્વારા એપ્રિલ ૨૦૨૨માં કરવામાં આવ્યું હતું.નવી મુંબઈમાં આવેલો અન્ય એક મેટ્રો પ્રોજેક્ટ પણ તૈયાર છે.વડાપ્રધાન આ લાઇનનું પણ ઉદઘાટન કરશે.આ રિપોર્ટ છપાય ત્યાં સુધી વડા પ્રધાન કાર્યાલય દ્વારા તારીખો વિશે કોઈ ફોડ ફાડવામાં આવ્યો નથી.વડાપ્રધાન મુખ્ય પ્રધાનના વિધાનસભા મતવિસ્તાર થાણેમાં બનનારી એક કૅન્સર હૉસ્પિટલનો પણ શિલાન્યાસ કરે એવી શક્યતા છે.

મેટ્રો ઉપરાંત બીજેપી-શિંદે સેના સરકારે સુધરાઈની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને મુંબઈના સૌંદર્યકરણનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે.એને વડા પ્રધાન મોદીના બ્રૅન્ડિંગ હેઠળ મોટા પાયે પ્રસિદ્ધિ આપવામાં આવી રહી છે.આ પ્રોજેક્ટનો વિચાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આવ્યો હતો.ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ વડા પ્રધાન સાથે બ્રૅન્ડિંગમાં દેખાય છે.

ગયા મહિને મોદીએ નાગપુરમાં સમૃદ્ધિ મહામાગ્રના પહેલા તબક્કાનું ઉદઘાટન કર્યું હતું.જો તેઓ મુંબઈ આવશે તો ગયા વર્ષે જૂન મહિનામાં શિવસેનામાં ભાગલા પાડીને ઉદ્ધવ સરકારને તોડી પાડ્યા બાદ વડા પ્રધાનની આ પહેલી મુલાકાત હશે.જો વડા પ્રધાનના કાર્યાલય દ્વારા મુલાકાત માટે હા પાડવામાં આવે તો મુખ્ય પ્રધાન શિંદે અને ફડણવીસ તેમની દાવોસની મુલાકાતને ટૂંકાવશે. ૧૫થી ૧૯ જાન્યુઆરી દરમ્યાન મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે રોકાણકારોને આકર્ષવા આ બન્ને વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં હાજરી આપશે.

બીજેપી વડા પ્રધાન મોદીની શહેરમાં રાજકીય રૅલી યોજવાની ઇચ્છા ધરાવે છે.બીજેપી છેલ્લાં ૨૫ વર્ષથી શહેર સુધરાઈ પર કબજો જમાવીને બેસેલી ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાને હરાવવા માગે છે. ૨૦૧૭માં એ માત્ર બે સીટથી પાછળ રહી હતી.શિવેસનામાં થયેલા ભંગાણ બાદ કોણ જીતશે એની આગાહી કરવી મુશ્કેલ છે.સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસને કારણે ચૂંટણીમાં એક વર્ષનો વિલંબ થયો છે.વૉર્ડના પુન:નિર્માણ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંખ્યા જેવા નિર્ણયને પડકારવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે એ ૧૪ ફેબ્રુઆરીથી શિવસેનામાં પડેલા ભાગલાને કારણે સર્જાયેલી રાજકીય કટોકટી સંબેધિત અરજીઓની સુનાવણી કરશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના રાજગ્રીન ગ્રુપના જાણીતા બિલ્ડર સંજય મોવલિયાએ બેંકો લોનના રૂ. 170 કરોડ ભરી દાખલો બેસાડ્યો
Next Article શિવસેનાના બંધારણમાં ઉદ્ધવ ઠાકરેએ ફેરફાર કરવાથી શિંદેએ બળવો કર્યો?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up