By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દહેગામની ઝાક જીઆઇડીસીમાં ભીષણ આગઃલાખોનું નુકશાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > દહેગામની ઝાક જીઆઇડીસીમાં ભીષણ આગઃલાખોનું નુકશાન
GandhinagarGeneral

દહેગામની ઝાક જીઆઇડીસીમાં ભીષણ આગઃલાખોનું નુકશાન

HM News
Last updated: 18/01/2022 6:06 AM
HM News
4 years ago
Share
SHARE
  • હરિઓમ ટીમ્બર વુડમાં રહેલા લાકડામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી  ફાયરના ૧૩ જેટલા વાહનોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

દહેગામ : દહેગામ તાલુકાના ઝાક જીઆઇડીસી ખાતે આવેલ એક લાકડાના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ અંગેની જાણ અમદાવાદ ફાયરબ્રિગેડ તથા પોલીસને કરવામાં આવી હતી.ત્યાર બાદ ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સ્થળે લાકડાનો મોટા પ્રમાણમાં જથ્થો હોવાથી લાગેલી આગ પલભરમાં વિકરાળ રૃપ ધારણ કરી લીધું હતું.આગ પર કાબુ મેળવવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડના ૧૩ જેટલા વાહનો અને ૩૫ જેટલા કર્મચારીઓએ બે કલાકની ભારે જહેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગ બુઝાઇ ત્યાં સુધી કાબુ મેળવવામાં આવે ત્યાં સુધી મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

 આ અંગે મળતી માહિતી અનુસાર દહેગામ તાલુકાના ઝાક જીઆઇડીસીમાં હરિઓમ ટિમ્બર વુડ આવેલી છે.તેની અંદર મોટા પ્રમાણમાં લાકડા કરવામાં આવેલા હતા ત્યારે આજે વહેલી સવારે કોઇ અગમ્ય કારણોસર આ સ્થળે આગ ભભૂકી ઉઠી હતી શરૃઆત સામાન્ય લાગતી આગે વિકરાળ રૃપ ધારણ કરી લીધું હતું.બાદમાં અંગેની જાણ અમદાવાદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.જેના પગલે અમદાવાદમાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.૩૫ જેટલા ફાયર ના કર્મચારીઓએ ફાયરના ૧૩જેટલા વાહનો દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.બે કલાકના અંતે આગ પર કાબુ મેળવી લેવામાં આવતો ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આગ કાબૂમાં આવી તે પહેલા અહીં લાખો રૃપિયાની મશીનરી તેમજ લાકડાના બળીને ખાખ થઇ ગયા હતા.આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી વધુ વિગતો જાણી શકાઈ નથી પોલીસ ફરિયાદ બાદ આ અંગેની વિગતવાર માહિતી સામે આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રૂ.8 લાખની કારલોનના હપ્તા ચૂકવવા રત્નકલાકારે જવેલરી શોપમાં ચોરીનો પ્રયાસ કર્યો
Next Article માં મોગલ અને મારા પ્રાણના સોગંધ ખાઉ છું કે મેં દારૂ નથી પીધો છતાં મને બદનામ કર્યો, મારૂ હૈયું ભરાઈ આવ્યું છે : ઈશુદાન ગઢવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up