દહેગામ તાલુકામાં એકસાથે કોરોનાના 4 કેસ નોંધાતા તંત્રમાં હડકંપ મચી ગયો છે.દહેગામના નાંદોલ ગામમાં નરોડાથી આવેલા 44 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.બીજી તરફ હાલીસા ગામે નોંધાયેલા પ્રથમ પોઝિટિવ કેસમાં એસઆરપીના જવાનની 3 મહિનાની પુત્રી અને પત્ની તેમજ એક પત્રકારનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.નવા કેસ સાથે દહેગામ તાલુકામાં કુલ 7 કેસ નોંધાયા છે.
કોરોનાના 4 કેસ નોંધાતા તંત્રમાં હડકંપ મચી ગયો
દહેગામ તાલુકાના હાલીસા ગામમાં આવેલા પ્રથમ પોઝિટિવ કેસ અંગે વધુ વિગત સામે આવી,એસ.આર.પી માં નોકરી કરતા જવાનની ૩ માસની દીકરી સહિત તેમની માતા અને બે મકાન છોડી અને એક પત્રકાર પણ પોઝિટિવ નોંધાયા,દહેગામમાં આજે કુલ ચાર કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે,અત્યાર સુધીમાં દહેગામ તાલુકામાં કુલ ૭ કેસ
Post Views: 2