By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દહેજમાં ફરી ₹180 કરોડની કેમલીન ફાઇન સાયન્સના ઇન્સ્યુલેશનમાં ભીષણ આગ : જુઓ વિડિઓ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > દહેજમાં ફરી ₹180 કરોડની કેમલીન ફાઇન સાયન્સના ઇન્સ્યુલેશનમાં ભીષણ આગ : જુઓ વિડિઓ
Bharuch-Ankleshwar-NarmadaGeneral

દહેજમાં ફરી ₹180 કરોડની કેમલીન ફાઇન સાયન્સના ઇન્સ્યુલેશનમાં ભીષણ આગ : જુઓ વિડિઓ

HM News
Last updated: 01/09/2022 9:09 AM
HM News
3 years ago
Share
SHARE

– આગની હોનારત વચ્ચે ફરજ ઉપર હાજર હતા 150 થી વધુ કામદારો
– કંપની કરી રહી છે ફૂડ એન્ટી ઓક્સીડેશન અને ઇન્ટીગ્રેડેશનનું ઉત્પાદન

ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં આગ અને અકસ્માતોની હોનારતો અટકવાનું નામ લેતા નથી.જોકે જ્યાં વિકાસ છે ત્યાં વિનાશ પણ નિર્વિવાદીત છે.અને તમે કોઈ વસ્તુનું સર્જન ઉત્પાદન કરી રહ્યા છો તો છમકલાં તો સર્જવાના છે.આવો જ બનાવ મંગળવારે સાંજે દહેજ સેઝ 2 માં આવેલી કેમલીન ફાઇન સાયન્સમાં બન્યો હતો.રૂપિયા 180 કરોડના ખર્ચે સ્થપાયેલી કંપનીમાં આજે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી.દરમિયાન ઇન્સ્યુલેશન પ્લાન્ટમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગની લેપ્ટો આકાશમાં 100 થી 200 મીટર ઉપર કાળા ડિબાંગ ધુમાડાના રૂપમાં ફેલાતા ગુજરાત પોલ્યુશન બોર્ડ,સેફટી અને ફાયર વિભાગ સાથે દહેજ પોલીસ દોડતી થઈ હતી.

જોકે કંપનીની આંતરિક ફાયર સેફટી સિસ્ટમ દ્વારા ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.ઘટનામાં કોઈ જાનહાની નોંધાઇ નથી.ફરજ ઉપર રહેલા 200 જેટલા કર્મચારી સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે.આગજની અંગે ફાયર સેફટી,GPCB,જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે સ્થળ ઉપર દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

તેલ માલિસના બહાને અડપલા કરતાં કરાટે ક્લાસિસ સંચાલકની હવે પોલીસ કરશે માલિસ
ગેંગવૉરમાં શૂટઆઉટ : દિલ્હી કોર્ટ પરિસરમાં કુખ્યાત ગોગીની ગોળી મારીને હત્યા
સુરતમાં પાલિકાની સામાન્ય સભા પહેલાં આપના 2 કોર્પોરેટરની ધરપકડ, 1ની અટકાયત
પહેલીવાર ચૂંટણી લડતા ઉધ્ધવ ઠાકરેએ ભર્યું ઉમેદવારી પત્ર : પોતાની કાર નથી : પરિવાર પાસે ૧૪૩ કરોડની સંપતિ
અમદાવાદના કોં કોર્પોરેટરની ફેસબુકમાં વિવાદાસ્પદ પોસ્ટ એએમસીના અધિકારીને નામ જોગ ‘તોડબાજ’ કહેતા ખળભળાટ
Share This Article
Facebook Email Print
Previous Article BIG BREAKING : NIA દ્વારા D કંપની પર કરાઈ મોટી કાર્યવાહી, ભાગેડુ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખનું ઈનામ
Next Article દશેરા સભા : ઠાકરે v/s ઠાકરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up