By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દાણીલીડાથી બિયરના જથ્થા સાથે સરખેજનો બુટલેગર ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > દાણીલીડાથી બિયરના જથ્થા સાથે સરખેજનો બુટલેગર ઝડપાયો
AhmedabadGeneral

દાણીલીડાથી બિયરના જથ્થા સાથે સરખેજનો બુટલેગર ઝડપાયો

HM News
Last updated: 04/06/2022 6:57 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : શુક્રવાર : દાણીલીમડામાં બુટલગરો પોલીસના થાપ આપવા માટે હવે પેસેન્જર રિક્ષામાં દારુની હેરાફેરી કરી રહ્યા છે.દાણીલીમડા પોલીસે ચોક્કસ બાતમી આધારે પીપળજ રોડ ઉપરથી સરખેજના બુટલેગરને ૧૫૦ બિયરની ટીન સાથે ઝડપી પાડયો હતો.દારુ જુગારના અડ્ડાઓ ઉપર પોલીસની ધોંસ વધતાં બુટલેગરો પોલીસને થાપ આપવા માટે હવે કાર અને રિક્ષામાં દારુ તેમજ બિયરની હેરાફેરી કરી રહ્યા છે.પોલીસે વોચ ગોઠવીને પીપળજ રોડ પરથી ૧૫૦ બિયરના ટીન સાથે રિક્ષા ચાલકને રંગે હાથ પકડયો

દાણીલીમડા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.તગડીના જણાવ્યા મુજબ કેટલાક શખ્સો રિક્ષા અને કારમાં દારુની હેરાફેરી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી જેના આધારે ગઇકાલે પોલીસે વોચ ગોઠવી હતી અને પીપળજ-આંબેડર બ્રિજ પરથી પોલીસ શંકા આધારે એક ઓટો રિક્ષાને રોકી હતી અને રિક્ષામાં તલાસી લઇને રિક્ષા ચાલકની પૂછપરછ કરતાં સરખેજમાં અંબર ટાવર રોડ ઉપર સીએમસી રોડ ઉપર ફજલ પાર્ક સામેના ડુપ્લેક્ષમાં રહેતા રફીક યુસુફભાઇ સામાણી (ઉ.વ.૩૯)ની અટકાયત કરી હતી.

પોલીસ તપાસમાં રિક્ષામાંથી કાગળના પૂઠાના પાર્સલમાંથી બિયરના કુલ ૧૫૦ ટીન મળી આવ્યા હતા.પોલીસે ટીન સહીત કુલ ૯૦ હજારનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા પૂર્વ દારુ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે વિસ્તારમાં પેટ્રોલીગ કરીને દારુ જુગારના અડ્ડા શોધીને તેના ઉપર રેડ પાડતાં બુટલેગર હવે પોલીસને થાપ આપવા ંમાટે રિક્ષા અને કારમાં હેરાફેરી કરી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ CISF જવાનને લાફો મારીને કહ્યું, ‘હું સરકારી અધિકારીની દીકરી છું’
સુરત હજીરા પોર્ટ પર બિલ ઑફ એન્ટ્રી ક્લિયર ન થતાં એક્સપોર્ટર્સમાં રોષ
કોંગ્રેસએ બનાવ્યો નવો નિયમ ,પાર્ટી નહીં છોડવાની બાંહ્યધરી આપવી પડશે
વાપી ગ્રીન એન્વાયરો AGM મિટિંગમાં ચાર ડિરેક્ટર્સને સર્વાનુમતે બહાલી
સુરતમાં પ્રેમી સાથે સંબંધ બંધાતાં યુવતીએ બાળકને જન્મ આપ્યો, પાપલીલા છુપાવવા 15 ડીગ્રી ઠંડીમાં ત્યજી દીધું
Share This Article
Facebook Email Print
Previous Article ચોમાસાની સીઝન દરમ્યાન મિશન મિલીયન ટ્રી અભિયાન હેઠળ ૨૧ લાખ રોપા રોપવાનો લક્ષ્યાંક
Next Article નિકોલમાં વ્યાજની વસૂલાત માટે યુવક ઉપર તલવાર, પાઇપથી ખૂની હુમલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up