By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દાનહ, દમણ-દીવમાં ગ્રુપ સી-ડીના કર્મચારીઓની બદલી યથાવત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દાનહ, દમણ-દીવમાં ગ્રુપ સી-ડીના કર્મચારીઓની બદલી યથાવત
GeneralSouth Gujarat

દાનહ, દમણ-દીવમાં ગ્રુપ સી-ડીના કર્મચારીઓની બદલી યથાવત

HM News
Last updated: 01/07/2020 10:12 AM
HM News
5 years ago
Share
SHARE

– બદલી સ્થગિત કરવા સાંસદ મોહન ડેલકરની રજૂઆત સફળ

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રુપ સી અને ડીના કર્મચારીઓની બદલીના આદેશો થતા સાંસદ મોહન ડેલકર દ્વારા આ બદલીને સ્થગિત કરવા રજૂઆત કરાઇ હતી જે સંદર્ભે ગ્રુહ રાજયમંત્રીએ આ બાબતની ગંભીર નોંધ લઇ બદલી અટકાવવા તાકિદે કાર્યવાહી કરતા સાંસદ મોહન ડેલકરે ગ્રુપ રાજયમંત્રી જી.કિશન સ્ેકીનો આભાર માન્યો હતો.

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે ગત તા.૨૨ના રોજ ગ્રુપ સી-ડીના કર્મચારીઓની બદલીના આદેશો કોરોના મહામારી વચ્ચે ન થવા જોઇએ અને જે થયા છે તેને સ્થગિત કરવાની માંગ વહીવટીતંત્ર સમક્ષ કરી હતી અને આ બાબતે કેન્દ્રીય ગ્રુહ રાજયમંત્રી જી.કિશન રેડ્ડીનું ધ્યાન દોર્યુ હતું.ગુહ રાજયમંત્રીએ આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દિધી છે અને સંબધિત વિભાગનેે યોગ્ય કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.સાથે સાથે ઠોસ નીતિ બનાવવાની પણ નોંધ તેઓએ લીધી છે.અને તે અંગેની જાણકારી દાનહના સાંસદ મોહન ડેલકરને પણ પાઠવી છે.ગૃહ રાજયમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી જે કાર્યવાહી શરૂ કરવામાં આવી તે બદલ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે તેઓનો આભાર વ્યકત કર્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલે રસ્તાના સમારકામ માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને 2 કરોડની ગ્રાન્ટ ફાળવી
MRP છાપવામાં ગતકડું કરી ગ્રાહકોને રિબેટ આપવાને નામે થતી છેતરપિંડી
માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને ગુટખા કેસમાં મદદ કરનારા જે.એમ જોશીને જામીન મળ્યા
રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હિરાબાની યાદમાં બનશે ‘હીરાબા સરોવર’
UPમાં SPને લાગી શકે છે મોટો ઝટકો, BJP ગઠબંધનમાં જોડાઈ શકે છે ઓપી રાજભર
Share This Article
Facebook Email Print
Previous Article મોદીનું ગણિત ખોટું: નવેમ્બર સુધી ગરીબોને મફત આપવાનો વધુમાં વધુ ખર્ચ 1.5 લાખ કરોડ
Next Article GST થૂ જૂનમાં સરકારને મળ્યું 90,917 કરોડ રૂપિયાનું રાજસ્વ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up