By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દાનહ માં 10 વર્ષ થી ટેક્સ નહિ ભરનાર 19 પેટ્રોલપંપ સંચાલકો ને નોટિસ : ₹ 105 કરોડ ની વસુલાત માટે તંત્ર આકરા પાણીએ !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દાનહ માં 10 વર્ષ થી ટેક્સ નહિ ભરનાર 19 પેટ્રોલપંપ સંચાલકો ને નોટિસ : ₹ 105 કરોડ ની વસુલાત માટે તંત્ર આકરા પાણીએ !
GeneralSouth Gujarat

દાનહ માં 10 વર્ષ થી ટેક્સ નહિ ભરનાર 19 પેટ્રોલપંપ સંચાલકો ને નોટિસ : ₹ 105 કરોડ ની વસુલાત માટે તંત્ર આકરા પાણીએ !

HM News
Last updated: 16/10/2020 7:00 AM
HM News
5 years ago
Share
SHARE

એક તરફ સરકાર પાસે રૂપિયાની કમી છે અને બીજી તરફ મોટા મોટા ઉદ્યોગો પાસે ટેક્સ વસુલાત થતી નથી ત્યારે દાનહના માંજ આવેલા લગભગ 19 પેટ્રોલ પંપ સંચાલકો ટેક્સ ભરવામાં અડોળાઈ કરતા હોવાથી હવે તંત્ર આકરા પાણીએ જોવા મળ્યુ છે અને દસ વર્ષનું વ્યાજ અને પેનલ્ટી સાથે બાકી નીકળતી અંદાજીત 105 કરોડની વેટની બાકી રક્મ ભરવા પ્રશાસનના વેલ્યુએડેડ ટેક્સ વિભાગે આવા પેટ્રોલ પંપ સંચાલકો ને નોટિસ પાઠવતા સબંધીતો દોડતા થઈ ગયા છે.

દાનહ પ્રસાશનના વેલ્યુ એડેડ વિભાગે પટ્રોલ-ડીઝલનો જથ્થો સપ્લાય કરતી રિફાઇનરીઓના હિસાબ સાથે પ્રદેશના વિવિધ પેટ્રોલપંપોના પુરવઠાના આવક જાવકના હિસાબની સરખામણી કરતા 32.56કરોડની ઘટ દેખાઈ હતી.જેમાં વ્યાજ અને પેનલ્ટીની રકમ જોડતા અંદાજીત 105 કરોડ કરતા વધુના વેટની અનિયમિતતા બહાર આવી હતી.જેથી દાનહના 19 પેટ્રોલપંપના સંચાલકોને બાકી નીકળતા લેણા વ્યાજ અને પેનલ્ટી સાથે ભરવા ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી છે.
વિગતો મુજબ દાનહ ના આ રહ્યા તે પેટ્રોલ પંપ કે જેના સંચાલકો વેટ ટેક્સ ભરતા નથી તેઓના પેટ્રોલપંપના નામ અને બાકી નીકળતી વ્યાજ અને પેનલ્ટી સાથેની રકમ આ મુજબ છે.જેમાં જય જલારામ 32.60કરોડ,શ્રી સાંઈ પેટ્રોલિયમ 22.15કરોડ, સાંઈનાથ પેટ્રોલિયમ 12.28કરોડ, રતન પેટ્રોલિયમ 7.70કરોડ, પટેલ પેટ્રોલપંપ 5.28કરોડ, શાહ ઓટોમોબાઇલ્સ 6.48 કરોડ,બેનજેન ફ્યુલ લયુબ્સ 4.65કરોડ,અંકુર પેટ્રોલિયમ 3.77કરોડ,વેલુગામ ગેસોલીન 3.13કરોડ, હવેલી પેટ્રોલિયમ 2.89કરોડ, ખાનવેલ પેટ્રોલિયમ 2.19કરોડ, શુભમ પેટ્રોલિયમ 1.87કરોડ સહિત અન્ય સાતનો સમાવેશ થાય છે.આમ આ મામલે હવે તંત્ર એ ભીંસ વધારતા કેટલા ટેક્સ ની વસુલાત થાય છે તેતો સમય જ બતાવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મથુરા : ‘શ્રીકૃષ્ણ વિરાજમાન’ની અપીલ પર આજે ફેંસલો, જિલ્લા જજની અદાલતમાં છે આ કેસ
Next Article ઉદ્યોગપતિઓના કુલ દાનમાંથી 80 ટકા ભાજપને, રકમ રૂા. 698 કરોડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up