By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકાર આજે ઘરમાં દારુની ના પાડે છે, કાલે માંસાહારની ના પાડશે, આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સરકાર આજે ઘરમાં દારુની ના પાડે છે, કાલે માંસાહારની ના પાડશે, આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી
AhmedabadGeneral

સરકાર આજે ઘરમાં દારુની ના પાડે છે, કાલે માંસાહારની ના પાડશે, આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી

HM News
Last updated: 23/06/2021 6:01 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્ય સરકારે દારુબંધીના કાયદા (ગુજરાત પ્રોહિબિશન એક્ટ)માં વર્ષ 2017માં કરેલા સુધારા બાદ, તેની સામે પાંચ અને તરફેણમાં ત્રણ અરજીઓ હાઈકોર્ટમાં થયેલી છે.જેમાં,દારુબંધીનો વિરોધ કરતા અરજદાર વતી સિનિયર કાઉન્સેલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ દરેક નાગરિકને તેમની ઈચ્છા મુજબ ખાવા અને પીવાનો હક છે.આજે સરકારે ઘરમાં દારુ પીવાની ના પાડી છે,આવતીકાલે એવું પણ બને કે સરકાર એવું કહશે કે માંસાહાર કરવો નહીં,તો શું સરકારને રોકી શકીશું ? સરકારનુ આ વલણ યોગ્ય નથી. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે સ્વીકારેલુ છે કે,રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ વ્યક્તિ એકલા રહી શકે છે.હવે આ અંગે આજે હાઇકોર્ટમાં સુનાવણી આગળ વધશે.

રાજ્ય સરકારે કહેલું કે આ અરજી ટકી શકે તેમ નથી,તેની સામે અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, વર્ષ 1951માં આ કાયદાની કેટલીક સેક્શનની જોગવાઈઓ સામે વાંધો ઉઠાવાયો હતો.હાલની અરજીમાં કાયદાની જે જોગવાઈઓને પડકારાયેલી છે,તેમાં વર્ષોથી સુધારા થતા રહ્યા છે.જેથી, વિષયવસ્તુને લઈને આ અરજી ભૂતકાળની અરજી કરતા ઘણી અલગ છે.

ભૂતકાળમાં કાયદાની જોગવાઈઓને જ્યારે પડકારવામાં આવી હતી,ત્યારે એવું માની લેવામાં આવ્યું હતું કે, વિધાનસભા પાસે આ કાયદો ઘડવાની વૈધાનિક સત્તા નથી.વર્તમાનમાં અરજદાર દ્વારા જે અરજી કરાઈ છે,તેમાં વિશાળ રીતે મનસ્વી વલણ અને ગુપ્તતાના હકની બાબતને આવરી છે.એડ્વોકેટ જનરલ એવું કહે છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હાઈકોર્ટ તે બાબત સાંભળી શકે નહીં.

જો કે, કાયદાની જોગવાઈની વિષયવસ્તુમાં બદલાવ આવે અને તેને પડકારવામાં આવે તો, આ (એડ્વોકેટ જનરલ કહેલી ) વાત તેના પર અમલી બની શકે નહીં.નાગરિકોના ઘરમાં શું પ્રવૃત્તિ ચાલી રહી છે,તે મુદ્દા પર સરકાર દખલગીરી કરી શકે નહીં.જો વ્યક્તિએ તેના ઘરમાં દારુ પીવો હોય તો,તેની આ પ્રક્રિયા પર સરકાર રોક લગાવી શકે નહીં.જો વ્યક્તિ દારુ પીને જાહેરમાં ધમાલ કે ઉપદ્રવ મચાવે અને ડ્રાઈવિંગ કરે તે સંજોગોમાં રાજ્ય સરકાર તેના પર અંકુશ લગાવી શકે છે.આ રજૂઆત બાદ,હાઈકોર્ટે આ અરજી પરની વધુ સુનાવણી આજે રાખી છે.જેમાં, સરકાર વતી એડ્વોકેટ જનરલ તેનો જવાબ રજૂ કરશે.

સુનાવણી સમયે, ચીફ જસ્ટિસે અરજદારના વકીલને સવાલ કર્યો હતો કે, કાયદો અસ્તિત્વમાં શા માટે લાવ્યા છે ? આ અંગે અરજદારના વકીલની રજૂઆત હતી કે, જે તે સમયે દારૂબંધી મુદ્દે કેન્દ્રમાં સહમતિ ન બનતા,આ મુદ્દો રાજ્ય સરકાર પર છોડી દેવામાં આવ્યો હતો.આ પછી, રાજ્ય સરકારે તેમની રીતે નિર્ણય લીધો હતો.ગુજરાત એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને ગાંધીજી દારુબંધીના કડક હિમાયતી હતા.આ ઉપરાંત,બોમ્બે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મોરારજી દેસાઈ પણ દારુબંધીના કડક હિમાયતી હતા.જેથી, ગુજરાતની રચના બાદ,રાજ્યમાં દારુબંધીનો કાયદો અમલમાં આવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમિતભાઈ શાહે CR, CM અને CS સાથે ટોપ લેવલની બેઠક યોજી : અમિત શાહે કેમ આપ્યો CR પાટીલને ઠપકો …જાણો વિગતે
Next Article શનિવારથી ગુજરાતને મળી શકે વધુ છૂટછાટ, નાઇટ કર્ફ્યુંથી માંડીને સ્કૂલો માટે લેવાશે નિર્ણય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up