By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દારૂના અડ્ડા બંધ કરાવવા સરભોણના ગ્રામજનો આંદોલન કરશે : બારડોલી પ્રાંત અધિકારીને બુટલેગરોની યાદી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દારૂના અડ્ડા બંધ કરાવવા સરભોણના ગ્રામજનો આંદોલન કરશે : બારડોલી પ્રાંત અધિકારીને બુટલેગરોની યાદી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું
GeneralSouth Gujarat

દારૂના અડ્ડા બંધ કરાવવા સરભોણના ગ્રામજનો આંદોલન કરશે : બારડોલી પ્રાંત અધિકારીને બુટલેગરોની યાદી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું

HM News
Last updated: 15/06/2021 11:10 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : બારડોલી તાલુકાનાં સરભોણ ગામે દેશી અને વિદેશી દારૂના અડ્ડા બંધ નહીં થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.સોમવારના રોજ સરભોણના જાગૃત નાગરિકો દ્વારા બારડોલી પ્રાંત અધિકારી તેમજ પોલીસ વિભાગને બુટલેગરોની યાદી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં સરભોણમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. અડ્ડા બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર બારડોલી તાલુકાના સરભોણ ગામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા.જેને ગ્રામજનોએ બંધકારવી દૂષણ ખત્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.જે તે સમયે ગ્રામજનોએ પોલીસ અને વહીવટી તંત્રને બુટલેગરોના નામ સાથે ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે થોડા સમય માટે દેખાવ પૂરતા પગલાં ભરી ગ્રામજનોએ બંધ કરાવેલા અડ્ડા ફરી ચાલુ કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ત્યારે પોલીસ ગ્રામજનોને પૂરો સહયોગ આપી ગામમાં દારૂના અડ્ડા બંધ કરાવી બુટલેગરોની સામે કડક કરયાવહઇ કરે તેવી માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ જો દારૂના અડ્ડા બંધ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.ગામના નાગરિકો બુટલેગરોથી ત્રાસી ગયા છે.પોલીસની છત્રછાયામાં બુટલેગરોની દાદાગીરી હવે ગ્રામજનો ચલાવવા માગતા નથી. આથી વહેલી તકે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પોલીસને તાકીદ કરવામાં આવી છે.જો તેમ નહીં કરવામાં આવે તો ગામમાં સ્થિતિ વણસી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ વિભાગની રહેશે એવી પણ ચેતવણી આપવામાં આવી છે.

થોડા સમય દારૂ બંધ રહેતા લોકોના જીવનધોરણમાં આવ્યો સુધારો

સરભોણ ગામમાં ગ્રામજનોએ દારૂના અડ્ડા બંધ કરાવતા ગામના ગરીબ આદિવાસીઓમાં આર્થિક,સામાજિક અને પરિવારિક જીવનધોરણમાં સુધારો જોવા મળ્યો હોવાનો પણ દાવો આવેદન પત્રમાં કરવામાં આવ્યો છે.દારૂનું દૂષણ બંધ થવાથી ગામમાં લડાઈ ઝગડા બંધ થયા હતા અને એકતાનું વાતાવરણ સર્જાયું હતું.સૌથી મહત્વની વાત તો એ હતી કે દારૂબંધીના કડક અમલથી મહિલાઓને ખૂબ જ શાંતિ થઈ હતી.દારૂનું દૂષણ બંધ થતાં વિદ્યાર્થી અને યુવાનોમાં પણ ઘણા સુધાર જોવા મળ્યા હતા.પરંતુ આવા હકારાત્મક પરીવર્તન વચ્ચે ગામમાં કેટલાક સ્થાનિક રાજકીય આગેવાનોના ઓથા હેઠળ અને સ્થાનિક પોલીસની મદદગારીથી ફરીથી સરભોણમાં બુટલેગરોડ દ્વારા દાદાગીરી સાથે અડ્ડા ધમધમવા લાગ્યા હોવાનો આરોપ ગ્રામજનોએ લગાવ્યો હતો.

આવેદનપત્રમાં રજૂ કરવામાં આવેલા બુટલેગરોની યાદી

હસમુખ શંકર રાઠોડ (કોળી ફળિયું), ભિખા જમાલ નાયકા (કોળી ફળિયું), જયેશ જગદીશ રાઠોડ (કાજી ફળિયું), રાજુ ચીમન હળપતિ (કાજી ફળિયું), ગીતા અરવિંદ હળપતિ (ખત્રીમોરા), અરવિંદ છીતું ચૌધરી (નવાગાળા ફળિયું), મનોજ શુક્કર રાઠોડ (આસપાસ), આશિષ ગોમાન રાઠોડ (આસપાસ), વિજય ઈશ્વર ચૌધરી (ચૌધરી ફળિયું), વિશાલ મુકેશ ચૌધરી (ચૌધરી ફળિયું), રમેશ રમણ ચૌધરી (નહેર ફળિયું), ઠાકોર વલ્લભ હળપતિ (રાણત ફળિયું), ભૂરી સુમન રાઠોડ (રાણત ફળિયું)

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખનું કોરોનામાં મોત
Next Article બારડોલીના ઓનલાઈન હનીટ્રેપના તાર રાજસ્થાન સાથે જકડાયેલા છે, પોલીસ કરી શકે છે નેટવર્કનો પર્દાફાશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up