By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દારૂના રવાડે ચડેલા યુવાને પત્ની સાથે ઝઘડો કર્યા બાદ આપઘાત કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > દારૂના રવાડે ચડેલા યુવાને પત્ની સાથે ઝઘડો કર્યા બાદ આપઘાત કર્યો
GeneralGujarat NowVadodara

દારૂના રવાડે ચડેલા યુવાને પત્ની સાથે ઝઘડો કર્યા બાદ આપઘાત કર્યો

HM News
Last updated: 26/02/2020 3:29 PM
HM News
5 years ago
Share
SHARE

વડોદરા,તા.૨૬
વાડી વિસ્તારના ભાટવાડામાં દારૂના રવાડે ચઢી ગયેલા યુવાને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને આપઘાત કરી લીધો હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ભાટવાડા ખોડીયાર માતાના મંદિર પાસે રહેતો સંદિપ રમેશભાઇ પટણી(૩૪) રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સંદિપ છેલ્લા કેટલાક સમયથી દારૂના રવાડે ચઢી ગયો હતો. વધુ પડતા દારૂના સેવનથી તેના ફેફસા ઉપર માઠી અસર પહોંચી હતી. અગાઉ બે-ત્રણ વખત હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો. આમ છતાં દારૂ પીવાનું બંધ કર્યું ન હતું. દારૂ પીને સંદિપ ઘરે જતો હોવાથી અવાર-નવાર પત્ની અને પરિવાર સાથે ઝઘડા થતાં હતા.
મોડી સાંજે સંદિપ દારૂ પીને ઘરે જતાં પત્ની સાથે ઝઘડો થયો હતો. પત્ની સાથે ઝઘડો થયા બાદ સંદિપ મકાનના બીજા રૂમમાં જતો રહ્યો હતો. અને પંખાના હુક સાથે દોરડાથી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ વાડી પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. વાડી પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઔરંગઝૈબના વોટ્સએપ સ્ટેટ્સ મામલે કોલ્હાપુરમાં બબાલ, હિન્દુવાદી સંગઠનોના દેખાવ, પોલીસનો લાઠીચાર્જ
મોર્નિંગ વૉક પર નીકળેલા ભાજપી નેતાની હત્યા, બિહારની ચૂંટણી પહેલાં જ ખૂનામરકી શરૂ થઇ
રાજસ્થાનની કોંગ્રેસ સરકારે અદાણીને ફાળવી 1600 હેકટર જમીન,ચાર દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા હતા
ગાંધીનગરના ફાર્મહાઉસમાં મહેફિલ માણવા ભેગા થયેલા મિત્રો વચ્ચે તકરારમાં ફાયરિંગ, એકનું મોત
વડોદરામાં આખો પરિવાર હોસ્પિટલમાં સારવાર લેતા બે વર્ષની માસુમ બાળકી વૃદ્ધ નાનીના સહારે
TAGGED:દારૂના રવાડે
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાં એનએસએ ડોભાલે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી
Next Article એનઆરઆઈનાં બંધ મકાનમાં ૮૮ હજારની મત્તા લઇ તસ્કરો ફરાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up