By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દારૂબંધીને વરેલા ગુજરાત પર નીતિન પટેલનું નિવેદન, આવક ભલે ગુમાવીએ, પણ પ્રતિબંધ નહિ હટે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > દારૂબંધીને વરેલા ગુજરાત પર નીતિન પટેલનું નિવેદન, આવક ભલે ગુમાવીએ, પણ પ્રતિબંધ નહિ હટે
GandhinagarGeneral

દારૂબંધીને વરેલા ગુજરાત પર નીતિન પટેલનું નિવેદન, આવક ભલે ગુમાવીએ, પણ પ્રતિબંધ નહિ હટે

HM News
Last updated: 04/09/2021 9:06 AM
HM News
4 years ago
Share
SHARE

વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા રાજકીય પક્ષો એક્ટિવ થયા છે.ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે.હવે સૌ કોઈનું ધ્યાન તેમની તરફ ખેંચાયું છે.હિન્દુઓની બહુમતી નહીં હોય તો કાયદો હવામાં ઊડી જશે,ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ બાદ હવે તેમણે દારૂબંધી પર મોટું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે, દારૂબંધી માટે રાજ્યએ મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છીએ. જે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય છે ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે.

વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, દારુ બંધી માટે ટેક્ષની આવક ગુમાવવી પડે તો ગુમાવીશું,પરંતુ દારૂ પરનો પ્રતિબંધ નહીં હટાવીએ.ગુજરાત દારૂબંધીને વરેલું છે.રાજ્યનું ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કડક વલણ અપનાવે છે.ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે જે-તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય તો ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે.

નીતિન પટેલની ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગણી તરફ સાધુ-સંતોનું ધ્યાન પણ ખેંચાયું છે.આ અંગે કોંગ્રેસે પણ વિરોધની તલવાર તાણી છે અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે.

જેલ જડતી સ્કવોર્ડના લાજપોર જેલમાં દરોડા, એક મોબાઇલ મળ્યો
ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કોરોડોનું ફુલેકુ ફેરવ્યું, 4 મહિનાથી હતા સંપર્ક વિહોણા, રાજકારણ ગરમાયું
ટ્રેક્ટર પરેડ પહેલા સિંધુ અને ટિંકરી બોર્ડર પર ખેડૂતોએ તોડ્યા બેરિકેડ્સ
નર્મદા પોલીસ દ્વારા લોકડાઉનના કાયદાનો કડક અમલ : જિલ્લામાં આવન જાવન પર રોક
રાજકોટ રૂરલ SOG અને જામનગર ઉદ્યોગનગર ચોકીના ASI રૂ.35000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article સળગતો મુદ્દો : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો ધારાસભ્ય કેતન ઈનામદારનો આક્ષેપ
Next Article આસારામ માટે “ખાસ વસ્તુની” વ્યવસ્થા કરનાર 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, તેનાથી જ મળતો હતો પાવર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up