By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દારૂ ભરેલ ત્રણ સ્કોર્પિયો અટકાવવા ગાંધીનગરની ટીમ મેદાનમાં ઉતરી તો બુટલેગરોએ હુમલો કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > દારૂ ભરેલ ત્રણ સ્કોર્પિયો અટકાવવા ગાંધીનગરની ટીમ મેદાનમાં ઉતરી તો બુટલેગરોએ હુમલો કર્યો
GeneralSouth Gujarat

દારૂ ભરેલ ત્રણ સ્કોર્પિયો અટકાવવા ગાંધીનગરની ટીમ મેદાનમાં ઉતરી તો બુટલેગરોએ હુમલો કર્યો

HM News
Last updated: 08/08/2020 12:30 PM
HM News
6 years ago
Share
SHARE

– ફરી એકવાર બારડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

બારડોલી : ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં કડોદથી કોસાડી તરફ જતાં કોઝવે ઉપર વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલ ત્રણ સ્કોર્પિયો ગાડી અટકાવવાનો પ્રયત્ન કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.આ દરમ્યાન ત્રણે સ્કોર્પિયો ગાડી પોલીસના ઘેરામાંથી ભાગી છૂટી હતી.જેમાં એક સ્કોર્પિયો ગાડીમાંથી ઉતરેલા શખ્સે પોલીસના ખાનગી વાહન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી કાચ તોડી નાંખ્યા હતા.અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.જોકે પોલીસે પીછો કરતાં આ ત્રણ સ્કોર્પિયો પૈકી એક સ્કોર્પિયો ગાડીને ઉછરેલ ગામની સીમમાં પંચર પડ્યું હોય પોલીસે બે સ્કોર્પિયો ગાડીને ઝડપી પાડી જ્યાંથી ચાર શખ્સોને ઝડપી પાડી પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી પરપ્રાંત બનાવટની વિદેશી દારૂની 2820 બોટલ કિંમત 4.47 લાખ તથા રોકડ રકમ,મોબાઈલ ફોન અને કાર મળી કુલ 20.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી દમણનનો રમેશ ઉર્ફે માઈકલ તેમજ ડોલવણના હર્ષદ ચૌધરી સહિત કુલ 12 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે દમણથી રમેશ ઉર્ફે માઈકલને ત્યાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હર્ષદ કનુભાઈ ચૌધરી ઉર્ફે હર્ષદ ડોલવણ,રાજૂ મારવાડી (રહે,માંડવી),સતિશ ભીમભાઈ ચૌધરી (રહે, રતનિયા),સતિશ ગામિત ઉર્ફે જાડીયો (રહે, રતનિયા) નાઓ ત્રણ સ્કોર્પિયોમાં ભરી માંડવી તરફ આવી રહ્યા છે.આ ગાડીનું સ્કોર્પિયો દ્વારા પાયલોટિંગ કરવામાં આવી રહ્યું છે.અને આ ગાડી કડોદથી તાપી નદીનો કોઝવે ક્રોસ કરી ઉમરસાડી થઈ માંડવી તરફ જનાર છે.જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખાનગી તેમજ સરકારી વાહનો સાથે તાપી નદીના કોઝવે ઉપર ત્રણે ગાડીને પકડવા માટે પ્લાન બનાવ્યો હતો. આ ત્રણે ગાડી આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ચાલકોએ ગાડી ઊભી રાખીન હતી. આગળ પાછળથી રસ્તો બ્લોક કરી ગાડી અટકાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં ત્રણે સ્કોર્પિયોના ચાલકોએ ફૂલ સ્પીડે ગાડી વળાવી રોડની બાજુમાંથી ગાડી લઈ ભાગી છૂટ્યા હતા. પોલીસે આ ગાડીનો પીછો કર્યો હતો પરંતુ ગાડી હાથમાં આવી ન હતી. નગોડથી પોલીસ ટીમ પરત ફરતી હતી ત્યારે એક સફેદ કલરની કાળા કાચ વારી સ્કોર્પિયો નંબર જીજે-21-એએ-8592 ઉછરેલ ગામે 42 ગાળા હળપતિ આવાસ નજીક ઊભી હતી. બે વ્યક્તિઓ ગાડીના ટાયર બદલી રહ્યા હતા. આ બંને વ્યક્તિઓ પોલીસને જોઈ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જે પૈકી એક પકડાય ગયો હતો. જ્યારે એક ભગવામાં સફળ રહ્યો હતો. આ કારનું ટાયર ફાટી જતાં સ્કોર્પિયો ગાડી પોલીસના હાથે આવી ગઈ હતી. જ્યારે અન્ય બે ગાડીઓ ડ્રાઈવર લઈને ભાગી છૂટ્યા હતા. આ ઉપરાંત પોલીસની અન્ય ટીમ ખાનગી વાહનો સાથે મોરી તરફ તપાસ શરૂ કરી હતી ત્યારે એક કાળા કલરની સ્કોર્પિયો નજરે પડતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતાં આ સ્કોર્પિયોના ચાલકે પોલીસના ખાનગી વાહનને ટક્કર મારી હતી અને એક વ્યક્તિ સ્કોર્પિયોમાંથી નીચે ઉતરી લોખંડના પાઇપ વડે પોલીસની ખાનગી ગાડીના કાચ તોડી નાંખી ગાડીમાં બેસી નગોડ તરફ ભાગી છૂટ્યો હતો. એવી જાણ બીજી ટીમને કરાતા પોલીસે રોડની ઉપર ફરી આડાશ કરી સ્કોર્પિયો કાર અટકાવવા પ્રયત્ન કર્યો હતો. જ્યાં નગોડ ખાતે કાળા કલરની સ્કોર્પિયો ગાડી રોડની બાજુમાં કાદવમાં ફસાય ગયેલ હાલતમાં મળી આવી હતી. જેમાંથી પોલીસે આરોપીને પકડી લીધા હતા. આ ગાડીમાંથી પોલીસને પરપ્રાંત બનાવટની વિદેશી દારૂની 2820 નંગ બોટલ જેની કિંમત રૂ. 4.47 લાખ તેમજ, રોકડા રકમ, મોબાઈલ ફોન તેમજ બે કાર મળી કુલ 20.42 લાખના મુદ્દામાલ સાથે પોલીસે અજય યુવરાજ પાટીલ (રહે,વાપી) ઉમેશ ઉર્ફે ઉમેશ દોરી રમેશ પટેલ તેમજ નિલેષ નવીન પટેલ (રહે, મોતીવાડ, પારડી-વલસાડ) તેમજ સંદીપ રમેશ હળપતિ (રહે, મોતીવાડ પારડી-વલસાડ) નાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂની હેરાફેરી કરનાર હર્ષદ ચૌધરી ઉર્ફે હર્ષદ ડોલવણ (રહે, ડોલવણ), રાજૂ મારવાડી (રહે, માંડવી), સતિશ ભીમા ચૌધરી (રહે, રતનિયા), સતિશ ગામિત ઉર્ફે જાડીયો (રહે, રતનિયા), રમેશ પટેલ ઉર્ફે માઈકલ, અશ્વિન બદૂ, અંકિત ભંડારી તેમજ રાજનને વોંટેડ જાહેર કર્યા હતા.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બદલીના માત્ર 51 દિવસમાં ઇન્કમટેક્સ વડા અમીત જૈનને ફરી ગુજરાતનો હવાલો
Next Article નવી મસ્જિદને બાબરનું નામ આપતા નહીં, યોગીના એક પ્રધાને મુસ્લિમોને સલાહ આપી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up