By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિલ્હીની બાડા હિન્દુ રાવ હોસ્પિટલમાંથી ૨૩ દર્દીઓ ગુમ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દિલ્હીની બાડા હિન્દુ રાવ હોસ્પિટલમાંથી ૨૩ દર્દીઓ ગુમ
GeneralNational

દિલ્હીની બાડા હિન્દુ રાવ હોસ્પિટલમાંથી ૨૩ દર્દીઓ ગુમ

HM News
Last updated: 10/05/2021 11:55 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા. ૧૦: રાજધાની દિલ્હીની હિન્દુ રાવ હોસ્પિટલમાંથી ૨૩ કોરોના દર્દી ગુમ થયાના મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ સ્વાસ્થ્ય વિભાગને રિપોર્ટ રજુ કરવા નિર્દેશ આપ્યા છે.

સીસોદીયાએ એક અખબારમાં છપાયેલ ખબરના અનુસંધાને સ્વાસ્થ્ય વિભાગને આજ સાંજ સુધીમાં રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા છે.તેમણે સ્થાસ્થ્ય વિભાગને જણાવેલ કે આ રિપોર્ટથી જવાબદારી નક્કી થશે અને દોષીત કર્મચારી ઉપર કાર્યવાહી પણ કરાશે.

અખબારમાં છપાયેલ ખબર મુજબ ૧૯ એપ્રિલથી ૬ મે સુધીમાં બાડા હિન્દુ રાવ હોસ્પિટલમાંથી ૨૩ દર્દીઓ ગુમ થયેલ.આ ૨૩ દર્દીઓ ઓથોરીટીને જાણ કર્યા વગર જ ચાલ્યાં ગયાનું દિલ્હી નગર નિગમના અધિકારીઓએ જણાવેલ.હાલ આ દર્દીઓ બીજી કોઇ હોસ્પિટલમાં દાખલ થયા છે કે નહિ.અથવા ઘરે ચાલ્યા ગયા છે તે અંગે અધિકારીઓને કોઇ માહિતી નથી.

જોખમી ઈમારતો ખાલી કરવાની નોટિસો આપતી બીએમસીની બે સ્કૂલોનું ખખડધજ બિલ્ડિંગમાં સંચાલન
જમાલ ખાશોગીના પુત્રોએ પિતાના હત્યારોને માફ કર્યા
OMG! જર્મનીના ચાન્સલર એંજેલા મર્કેલ ક્વોરન્ટાઇન, વેક્સીન આપનાર ડૉકટર કોરોના પોઝિટિવ
સરકાર એક્શનમાં : મુખ્યમંત્રીએ કેન્સલ કર્યા તમામ કાર્યક્રમો, સાંજ સુધીમાં લેવાઈ શકે છે મોટા નિર્ણયો
કર્ણાટકમાં હિજાબ પછી માથે બિંદી લગાવવાનો નવો વિવાદ થયો
Share This Article
Facebook Email Print
Previous Article અફઘાનિસ્તાનમાં અંધાધૂંધી : અમેરિકન સૈન્યની વાપસી થઈ નથી ત્યાં તાલીબાનો બેફામ, કન્યા શાળામાં બોમ્બ વિસ્ફોટ : 50ના મોત
Next Article Parshurama Jayanti 2021 : કેવી રીતે ભગવાન રામથી બન્યા પરશુરામ, જાણો રોચક કથા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up