By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દિલ્હી હિંસા : HCમાં પોલીસે કહ્યુ-ભડકાઉ ભાષણ આપનારા વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આ યોગ્ય સમય નથી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દિલ્હી હિંસા : HCમાં પોલીસે કહ્યુ-ભડકાઉ ભાષણ આપનારા વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આ યોગ્ય સમય નથી
GeneralNational

દિલ્હી હિંસા : HCમાં પોલીસે કહ્યુ-ભડકાઉ ભાષણ આપનારા વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આ યોગ્ય સમય નથી

HM News
Last updated: 27/02/2020 12:55 PM
HM News
6 years ago
Share
SHARE

ભાજપના ત્રણેય નેતાઓના નફરતભર્યા ભાષણોને લઇને એફઆઇઆર દાખલ કરવા માટે કેન્દ્ર અને પોલીસની અરજી પર જવાબ દાખલ કરવાની જરૂર છે.

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટેમાં હિંસા મામલે સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી દરમિયાન પોલીસે જણાવ્યું હતુ કે, જે સ્પીચને લઇને ફરિયાદ છે તે બે મહિના અગાઉની છે. અરજીકર્તાએ ફક્ત ત્રણ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી શકે નહીં. અમારી પાસે અન્ય પણ ભડકાઉ ભાષણની ફરિયાદ આવી છે. કોર્ટમાં પોલીસે કહ્યું કે, અમે હિંસાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સોલિસિટર જનરલે કહ્યુ કે, યોગ્ય સમયે પોલીસ કાર્યવાહી કરશે. ભાજપના ત્રણેય નેતાઓના નફરતભર્યા ભાષણોને લઇને એફઆઇઆર દાખલ કરવા માટે કેન્દ્ર અને પોલીસની અરજી પર જવાબ દાખલ કરવાની જરૂર છે.કેન્દ્ર અને પોલીસે ભડકાઉ ભાષણ આપનારા પર કેસ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. અત્યાર સુધી કુલ 48 કેસ નોંધાયા છે. હાલમાં એજન્સીઓનું ધ્યાન હાલાતને કાબૂ કરવા પર છે. પોલીસે કહ્યું કે, હાલમાં કેસ દાખલ કરવાનો યોગ્ય સમય નથી,યોગ્ય સમય આવવા પર કેસ દાખલ કરવામાં આવશે. દિલ્હી પોલીસે કહ્યુ કે, તેણે નિર્ણય લીધો છે કે હાલમાં ભડકાઉ ભાષણ મામલે કોઇના વિરુદ્ધ કેસ દાખલ કરીશું નહી.

દિલ્હી પોલીસના મતે તેમણે અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ કરી છે. અને  સીસીટીવી ફૂટેજના આધાર પર ધરપકડ ચાલી રહી છે. તેમને બહારના લોકોની તસવીરો મળી છે અને તેમની ઓળખ કરી લેવામાં આવી છે. અરજીકર્તાએ કહ્યું કે, જેમણે ભાષણ આપ્યું છે એ તમામ પર કાર્યવાહી થવી જોઇએ. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. મામલાની આગામી સુનાવણી 13 એપ્રિલના રોજ થશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મનમોહન સિંહે દિલ્હી હિંસાને ગણાવી રાષ્ટ્રીય શરમ, કહ્યુ- સરકારને રાષ્ટ્રપતિ યાદ અપાવે રાજધર્મ
Next Article બારડોલીમાં વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં વેપલો: કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up