By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિલ્હી MCD મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી લડવાનો ભાજપનો નિર્ણય, ઉમેદવારોના નામ જાહેર કર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દિલ્હી MCD મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી લડવાનો ભાજપનો નિર્ણય, ઉમેદવારોના નામ જાહેર કર્યા
GeneralNational

દિલ્હી MCD મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી લડવાનો ભાજપનો નિર્ણય, ઉમેદવારોના નામ જાહેર કર્યા

HM News
Last updated: 18/04/2023 10:36 AM
HM News
2 years ago
Share
SHARE

– નોમિનેશનના છેલ્લા દિવસે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા
– આમ આદમી પાર્ટીએ ફરીથી વર્તમાન મેયર અને ડેપ્યુટી મેયરના નામ જાહેર કર્યા

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : દિલ્હી MCDમાં નવા મેયરની ચૂંટણી આગામી 26મી એપ્રિલે યોજાવા જઈ રહી છે.આ ચૂંટણી માટે ભાજપે પણ પોતાનો દાવો રજૂ કર્યો છે.ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ફરીથી દિલ્હી મેયરની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.ભાજપે મેયર અને ડેપ્યુટી મેયર પદના ઉમેદવારના નામ જાહેર કર્યા છે.આજે બપોરે 2 વાગ્યે ભાજપના બંને ઉમેદવારો ઉમેદવારી નોંધાવી.

આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ

દિલ્હી MCDમાં નવા મેયરની ચૂંટણી આગામી 26મી એપ્રિલે યોજાશે ત્યારે આ ચૂંટણી માટે ભાજપે મેયર માટે શિખા રાયને મેયર પદના ઉમેદવાર બનાવ્યા છે.આ ઉપરાંત ડેપ્યુટી મેયર પદ માટે સોની પાંડેને ઉમેદવાર જાહેર કરાયા હતા.આ સાથે આમ આદમી પાર્ટીએ ફરીથી ડો. શેલી ઓબેરોયને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.જ્યારે આલે મોહમ્મદ ઈકબાલને ફરીથી ડેપ્યુટી મેયરના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.આ બંને ઉમેદવારો વર્તમાન મેયર અને ડેપ્યુટી મેયર છે.મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે અને 26મી એપ્રિલે ચૂંટણી યોજાવાની છે.

Delhi | BJP candidate for MCD Mayor Election Shikha Rai and for Deputy Mayor, Soni Pandey files nomination at Civic centre. pic.twitter.com/Gg2qpws4T9

— ANI (@ANI) April 18, 2023

દિલ્હીમાં તમામ રાજકીય સંઘર્ષ વચ્ચે આમ આદમી પાર્ટી એમસીડી મેયરની ચૂંટણીમાં જીતને લઈને સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.બીજી તરફ નોમિનેશનના છેલ્લા દિવસે ભાજપે તેના મેયર/ડેપ્યુટી મેયરના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.ભાજપ આ ચૂંટણીમાં બીજી વ્યૂહરચના સાથે કામ કરી રહ્યું છે.

કચ્છ, સૌરાષ્ટ્ર અને પોરબંદરમાં છેલ્લા છ કલાકમાં ભૂકંપના 10 થી વધુ આંચકા અનુભવાયા
અનેક મહિના સુધી ચાલશે કોરોનાની લડાઈઃ નીતિ આયોગ
ચીની ઉદ્યોગપતિ જેક માની કંપની પર ચીન સરકારની મોટી કાર્યવાહી, લગભગ એક અબજ ડોલરનો દંડ ફટકાર્યો
દ્વારકામાં ભારે પવનથી દ્વારકાધીશ મંદિરનો શિખરનો ધ્વજા ચડાવવાનો દંડ તૂટ્યો
કુલપતિ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં નવા ચાર ટ્રસ્ટીઓની નિમણુંક કરી
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અથવા શમશેરસિંહનું નામ મોખરે
Next Article પ્રેમ માટે ધર્મની દીવાલ તોડી ! મુસ્લિમ યુવતીએ બદલ્યો પોતાનો ધર્મ, હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up