By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દીપકના બિઝનેસમાં મારો જરા પણ હસ્તક્ષેપ નહોતો..
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દીપકના બિઝનેસમાં મારો જરા પણ હસ્તક્ષેપ નહોતો..
GeneralMumbai

દીપકના બિઝનેસમાં મારો જરા પણ હસ્તક્ષેપ નહોતો..

HM News
Last updated: 29/12/2022 5:37 AM
HM News
3 years ago
Share
SHARE

– ચંદા કોચરે લોનની સામે લાભ મળ્યાના આક્ષેપો નકાર્યા : સ્પેશ્યલ કોર્ટે સીબીઆઇ કસ્ટડી એક દિવસ લંબાવી

મુંબઈ : આઇસીઆઇસીઆઇ બૅન્કનાં ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચંદા કોચરે સીબીઆઇને જણાવ્યું હતું કે તેમણે કદી તેમના પતિના વ્યવસાયમાં હસ્તક્ષેપ નથી કર્યો અને વિડિયોકોન ગ્રુપે આઇસીઆઇસીઆઇ બૅન્કમાંથી લોન મેળવ્યાના એક દિવસ પછી તેમના પતિની ફર્મમાં પૈસા ટ્રાન્સફર કર્યા એ વિશે તેમને કોઈ જાણકારી નથી.એની સાથે જ ચંદા કોચરે વિડિયોકોન ગ્રુપ દ્વારા યથાર્થ રોકાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો અને કોઈ લાભ મળ્યાના આક્ષેપો નકાર્યા હતા.

આ દરમિયાન સ્પેશ્યલ કોર્ટે ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વિડિયોકોન ગ્રુપના ચૅરમૅન વેણુગોપાલ ધૂતની સીબીઆઇ કસ્ટડી એક દિવસ લંબાવી હતી,કારણ કે તપાસકર્તા સંસ્થાએ દાવો કર્યો હતો કે આરોપીઓનો આમનો-સામનો કરાવવા માટે તેમને પૂરતો સમય નહોતો મળ્યો.બુધવારે સીબીઆઇએ કોચર દંપતી અને વેણુગોપાલ ધૂતને અદાલત સમક્ષ રજૂ કરીને બે દિવસની કસ્ટડી માગી હતી,જેનો આરોપીઓના વકીલોએ ભારે વિરોધ કર્યો હતો.

ચંદા કોચરના વકીલ ઍડ્વોકેટ અમિત દેસાઈએ કહ્યું હતું કે સીબીઆઇએ સુપરત કરેલી હાલની અને અગાઉની રિમાન્ડ અરજી એકસમાન છે.પ્રોસિક્યુશને રિમાન્ડ માગવા માટે કેસમાં થોડી પ્રગતિ દર્શાવવી જોઈએ. આ ધરપકડ ગેરકાયદે છે.

સીબીઆઇએ અદાલતને જણાવ્યું હતું કે આરોપીઓ ૨૬ ડિસેમ્બરે દિવસ પૂરો થયો ત્યાં સુધી કોર્ટમાં હતા. એ પછી તેમના વકીલો અને પરિવારજનો તેમને મળ્યા હોવાથી પૂછપરછ માટે સમય મળ્યો નહોતો.

દલીલો સાંભળ્યા પછી અદાલતે સીબીઆઇને તપાસમાં થયેલી પ્રગતિ વિશે પૂછતાં તપાસકર્તા અધિકારીએ જણાવ્યું હતું કે હાલના તબક્કે માહિતી પ્રગટ કરી શકાય એમ નથી.સીબીઆઇની રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે હાલ તપાસ અત્યંત મહત્ત્વના તબક્કામાં છે અને આ કેસમાં બીજા જાણીતા સરકારી અને ખાનગી અધિકારીઓ સાથે મળીને ગુનાઇત કાવતરાં પર પ્રકાશ પાડવા માટે આરોપીઓને આમને-સામને રાખીને વધુ પૂછપરછ કરવી જરૂરી છે.આરોપીઓને કારણે આઇસીઆઇસીઆઇ બૅન્કને આટલા કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં નવદંપતીઓ સહિત એક લાખથી વધુ નાગરિકોએ અંગદાનનો સંકલ્પ કર્યો
Next Article અજાણ્યા એસએમએસ પર ભરોસો ન કરો ને અજાણી લિન્કમાં તમારી માહિતી ન ભરો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up